________________
ઉપદેશ ૨૦-કવચિત સફળતા કવચિત નિષ્ફળતા अत्र परमतमाशङ्कय निराकुर्वन्नाहશ્લોક-૮૦માં ઉપરોક્ત વિષયમાં એક શંકા અને તેનું સમાધાન રજુ કર્યા છેनणु एवं सुत्तत्थग्गहणुवएसो विरुज्झए सुत्ते । भन्नइ ण सो विरुज्झइ जमपत्तविसेसफलविसओ ॥८०॥ .
શ્લેકાર્થ – [ શંકા –] ઉપરોક્ત રીતે તે સૂત્રમાં કરેલા સ્વાર્થ ગ્રહણના ઉપદેશ સાથે વિરોધ આવશે. [ ઉત્તરઃ] વિરોધ નહિ આવે કારણ કે તે અપ્રાપ્તપદવિશેષ ફળવિષયક છે. ૮૦
नन्विति प्रश्ने, एवमवस्थितपरिणामेषूपदेशस्य निष्फलत्वे, सूत्रो=सिद्धान्ते, सूत्रार्थग्रहणोपदेशो यथौचित्येन नित्यं सूत्रार्थपौरुषीविधानात्मा, विरुद्धयते । द्विविधा हि श्रुतग्राहिणः, कठोरप्रज्ञास्तदितरे च, तत्र ये कठोरप्रज्ञास्ते प्रथमपौरुष्यां सूत्राध्ययनं कृत्वा द्वितीयपौरुष्यां "सुत्तत्थो खलु पढमो'' इत्यादिनानुयोगक्रमेण तस्यार्थमाकर्णयन्ति, ये तु न तथारूपास्ते पौरुषीद्वयेऽपि सूत्रमेव पठन्ति, कालान्तरे संपन्नप्रज्ञाप्रकर्षाश्च ते पौरुषीद्वयेऽपि सूत्रार्थग्रहणाय यत्नमाद्रियन्त इति हि सूत्रीय उपदेशः, न चायमवस्थितपरिणामेषूपदेशस्य निष्फलत्वे कथमपि फलवानिति चेत् ? भण्यतेअत्रोत्तर दीयते, न स-प्रकृतोपदेशः विरुद्धयते, यद्-यस्मात् 'अप्राप्तविशेषफलविषयः' -सिद्धे हि प्रतिपाद्ये सम्यग्दर्शनादौ स्वरसतस्तत्प्रवृत्तिमतः प्रति तदुपदेशो न सफलः स्यात् , अप्रवृत्तप्रवर्तनात्मकत्वातस्य, असिद्धे तु केवलज्ञानप्राप्तिहेतावपूर्वज्ञानाभ्यासे प्रतिपाद्ये कथमिव तदुपदेशों निष्फलः स्यात् ? त एव तदा प्रवृत्त्युपपत्तेः । तदिदमाह-[उपदेशपद ५०१-५०२]
"जइ एवं किं भणिया णिच्च सुत्तत्थपोरुसीए उ । तठ्ठाणंतरविसया * ते होंति न तेण दोसोय॥५०१॥ ७ अपुन्वनाणम्गहणे णिच्च भासेण केवलुप्पत्ती । भणिआ सुअंमि तम्हा एवं चिय एयमवसेयं ॥"॥५०२॥
[सूत्राथ पारसीन। शनि छ ? श ] તાત્પર્યાથ:-શંકાકારને આશય એ છે કે અવસ્થિત પરિણામવાળા તે તે ગુણસ્થાનકમાં સ્થિર બની ગયેલા આત્માઓ માટે જે ઉપદેશ સર્વથા નિષ્ફળ હોય તો પારમર્થસિદ્ધાંતમાં ઉચિતક્રમે હરહંમેશ “સૂત્ર પિરિસિ” અને “અર્થ પરિસિ” કરવાને ઉપદેશ કર્યો છે તે પણ નિષ્ફળ થઈ જશે. અથવા તેની સાથે વિરોધ ઊભે થશે. શ્રતાભ્યાસ કરનારા બે પ્રકારના હેય છે એક તે એવા, જેઓની બુદ્ધિ-પ્રજ્ઞા તીક્ષ્ણ હોય અને બીજા મંદપ્રજ્ઞ હોય. જેઓની પ્રજ્ઞા તીક્ષણ હોય તેઓ દિવસના પ્રથમ પ્રહરમાં સૂત્રનું અધ્યયન કરે અને બીજા પ્રહરમાં ५ सूत्रार्थः खलु प्रथमः ॥ ६ यद्येवं किं भणिता नित्यं सूत्रार्थपौरुष्यास्तु । तत्स्थानान्तरविषयास्ते भवन्ति न तेन दोषोऽयम् ॥ * 'तत्तोत्ति' इति उपदेशपदे पाठान्तरम् ७ अर्वज्ञानग्रहणे नित्याभ्यासेन केवलोत्पत्तिः । भणिता श्रुते तस्मादेवमेवैतदवसेयम् ।।
૨૧