________________
ઉપદેશ-૧૫ પરિશુદ્ધ આજ્ઞાયાગ આદરણીય છે.
૧૨૩
શ્લેાકા :જેના અભાવમાં ખાઘક્રિયા શરીર પર લાગેલી ધૂળ સમાન છે તે શુદ્ધ ભાવ અધ્યાત્મ છે. અનુબંધ પ્રધાન એવા શુદ્ધાજ્ઞાયાગથી અધ્યાત્મના આવિર્ભાવ થાય છે. પદ્મા येन विरहिता क्रिया बाह्यानुष्ठानात्मिका, तनुगतरेणूपमा शरीररूढरजोरा शिवदसदभिनिवेशप्रस्तत्वेन मालिन्यकारितयाऽत्यन्ततुच्छा, तत् = क्रियाया ध्यानोपस्काररूपपरमविशुद्धिजनकताया घटकं अध्यात्मम्, अनुबन्धप्रधानात् = उत्तरोत्तरधर्म' संतत्यविच्छेदकारिणः शुद्धाज्ञायोगाल्लभ्यम् ॥५६॥ તાત્પર્યા :જેમ આમ્રફળના સાર મધુરરસ છે, તે વિનાનું આમ્રફળ તુચ્છ છે. એ જ રીતે ક્રિયાના સાર અધ્યાત્મ છે. આધ્યાત્મ વિનાની ક્રિયા પણ તુચ્છ છે અધ્યાત્મશૂન્ય બાહ્યઅનુષ્ઠાનમાત્ર રૂપ ક્રિયા શરીર પર ચાઢેલી ધૂળ જેવી છે. જેમ તે ધૂળથી શરીર મેલુ થાય છે. તેમ અધ્યાત્મ શૂન્ય ખાઘક્રિયા કદાગ્રહગ્રસ્ત હોવાથી આત્માને મિલન કરે છે. માટે તે અત્યંત તુચ્છ છે. અધ્યાત્મ ક્રિયાગતધ્યાનપુષ્ટિસ્વરૂપ પરમવિશુદ્ધિ જનકતાનુ મહત્ત્વનું અડગ છે. આશય એ છે કે ક્રિયાથી વિશુદ્ધિને જન્મ થાય છે પણ તે અધ્યાત્મગર્ભિત હોય તા જ. એટલે ક્રિયા દ્વારા ધ્યાનપુષ્ટિરૂપ વિશુદ્ધિના ઉદ્દયમાં મહત્ત્વના ભાગ ભજવનાર જે છે તે અધ્યાત્મ છે. આ અધ્યાત્મની પ્રાપ્તિ ઉત્તરોત્તર વિશુદ્ધ અવિચ્છિન્ન ધર્મ પર"પરા સર્જક શુદ્ધઆજ્ઞાયાગથી થાય છે. પા
नन्वयं केषां भवति, 'सम्यग्दृशा मित्युक्तमेवे 'ति चेत् ? किमत्र नियामकं, शुद्धाज्ञाया आर्हतश्रुतरूपायाः प्रागपि लाभसंभवादत आह-
શંકા :- આ શુદ્ધ આજ્ઞાયાગના અધિકારી કેણુ ? આ પ્રશ્નના જવાબમાં સમ્યગ્ દૃષ્ટિને જ અધિકારી કહી શકાય તેમ નથી. કારણ કે તેમાં કેઇ નિયામક નથી. જો જિનાપષ્ટિ શાસ્ત્ર જ શુદ્ધ આજ્ઞારૂપ હોય તે સમ્યગ્દર્શનથી નિમ્નકક્ષામાં રહેલા પ્રથમ ગુણસ્થાનક વર્તી જીવાને પણ તે ઘટી શકે છે. કારણ કે તેઓ પણ શ્રતાભ્યાસી હોય છે, તેા પછી અધિકારી કાને કહેવા ?
શ્લાક ૫૭માં ઉપરોક્ત શકાનુ સમાધાન કર્યું છે.
गठिम्मि अभिन्नम्म एसो पुण तत्तओ ण जीवाणं ।
नाणफलाभावाओ अन्नाणगुणा जओ भणियं ॥५७॥
[ગ્રંથિભેદથી શુદ્ધાજ્ઞાયાગના અધિકાર ]
સમાધાન :- ગ્રંથિભેદ ન થયા હોય તેા પરમાર્થથી જીવાને શુદ્ધાજ્ઞાયાગની પ્રાપ્તિ થતી નથી, જ્ઞાનનું ફળ ન બેસવાથી અને અજ્ઞાનગુણના અધિકાર (પ્રભાવ) વધવાથી તે સિદ્ધ થાય છે. કહ્યુ પણ છે કે—ાપણા
ग्रन्थौ=६नरागद्वेषपरिणामलक्षणे अभिन्ने = अपूर्वकरणवत्रेणाऽकृतच्छिद्रे, एष शुद्ध ज्ञायोगः, तत्त्वतोऽन्तर्वृत्या न भवति जीवानां कुत इत्याह - ज्ञानफलाभावात् - शब्दार्थमात्रगोचरश्रुतज्ञानसत्त्वेऽपि सूक्ष्ममोहेन तत्वविचारणाभावात् तद्धि तत् फलम् । तदाहुः - 'बुद्धेः फलं तत्त्वविचारणं चेति, ततोऽज्ञानगुणाद्वेयोपादेयविवेकशून्यत्वरूपतद्गुणसाम्राज्यात् । उक्तार्थे संमति प्रदर्शयति 'यतो મતિ' બામે-ખુણી