________________
૧૦૪
ઉપદેશરહસ્ય ગાથા–૪૬
(અશુભ કર્મ)ને નિશ્ચય ન હોવા છતાં પણ તેની સંભાવના હોવાથી તેની ઉપશાંતિ માટે મંગલાચરણ વગેરેને પ્રયત્ન કરાય છે. આમાં કાંઈ વિરોધ જેવું નથી. સારાંશ એ છે કે ઉપક્રમ યંગ્ય કર્મને નિશ્ચય ન હોવા છતાં પણ તેની ઉગ્ર સંભાવના-સંશય હેવાથી તેના નાશ માટેની પ્રવૃત્તિને ઉચ્છેદ થવાની આપત્તિ નથી.
ઉપરોક્ત વિષયમાં અન્ય ગ્રંથકારને અભિપ્રાય એ છે કે ઉપક્રમોગ્ય કર્મોને નાશ કરવાની પ્રવૃત્તિમાં મુખ્યતાએ અનુકૂળ અદઈ જ કારણ છે એટલે તેમાં વિના શ્યના નિશ્ચયની કોઈ અપેક્ષા જ નહિ હોવાથી પૂર્વ શકિત વિરોધને કઈ અવકાશ જ નથી. ૪દા