________________
ઉપદેશઃ ૬-અપ્રધાન દ્રવ્યાજ્ઞાપાલન મેક્ષાંગ નથી
૪૫
3अप्पाहण्णा एवं इमस्स दव्वत्थयत्तमविरुद्धं । आणावज्झत्तणओ न होइ मुक्खंगया णवरं ॥१४॥
३°भोगादिफलविसेसो उ अस्थि एतो वि विसयभेदेण । तुच्छो उ तगो जमा हवदि पगारंतरेणावि ।। १५॥ इति ।
इति चेत् ? तथाप्यभिनवश्राद्धानां तदर्थालोचनादिविरहिणां प्रासङ्गिकद्रव्यस्तवादौ मुन्धश्राद्धादीनां रोहिण्यादितपसि अनत्यासन्नसिद्धिकानां मार्गप्रवेशार्थ सुविहितानुज्ञाते दीक्षाग्रहणादौ च प्रवृत्तिः कथमुपपद्यतेत्यत आह
શકા – ઉપગ શૂન્ય ક્રિયા ભાવક્રિયાની પ્રાપ્તિમાં હેતુ નથી એમ માનવામાં આવે તે ગૃહસ્થ દ્વારા ઉપગશૂન્યપણે કરવામાં આવતો દ્રવ્યસ્તવ મેક્ષફળની અપેક્ષાએ સર્વથા નિષ્ફળ બની જશે. જે આના ઉત્તરમાં સિદ્ધાંત પક્ષ તરફથી એમ કહેવામાં આવે કે-ગૃહસ્થને દ્રવ્યસ્તવ નિષ્ફળ જ છે, એમાં તો ભાવતું હતું ને વૈદ્ય કહ્યા જેવું થવાથી અનિષ્ટ કાંઈ નથી, કારણકે તેને આજ્ઞાને રાગ નથી, તેથી ભાવસ્તવન હેતુભૂત ન હોવાથી ભાવસાધક દ્રવ્યત્વનો અભાવ છે. પ્રશસ્ત વીતરાગ આદિ વિષયક હોવાથી તે અનુષ્ઠાન ભેગવિશેષની પ્રાપ્તિમાં હેતુભૂત હોવા છતાં પણ મોક્ષના હેતુભૂત નથી તેથી તેનું દ્રવ્યત્વ ભાવજનનેગ્યતા પ્રયુક્ત નથી પરંતુ અપ્રધાન્ય પ્રયુક્ત છે. આ જ પ્રમાણે પંચાશક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
ઔચિત્યશૂન્ય અને એકાંતે ભાવશૂન્ય અનુષ્ઠાન તે પ્રશસ્ત વીતરાગ આદિ વિષયક હેવા છતાં પણ ભાવસ્તવના હેતુભૂત ન હોવાથી પ્રધાન દ્રવ્યસ્તવરૂપ નથી.”
“અપ્રધાનતાને કારણે તેને દ્રવ્યસ્તવ કહેવામાં કોઈ વિરોધ નથી કિંતુ આજ્ઞાબાહ્ય હોવાથી મોક્ષનું અંગ નથી !”
તેનાથી જે ભેગાદિ ફળવિશેષની પ્રાપ્તિ થાય છે તેમાં વિષયભેદ એટલે કે પ્રશસ્ત આલંબન વિશેષકારણ છે પરંતુ તે ભેગાદિફળની પ્રાપ્તિ અન્ય અનેક ઉપાયથી સુલભ હેવાથી તે માટે દ્રવ્યસ્તવ તુચ્છ છે.”
કિંતુ આ ઉત્તર માન્ય રાખવામાં આવે તે પણ તદર્થ આલેચન આદિ રહિત એવા નૂતન શ્રદ્ધાળુઓની પ્રસંગવિશેષમાં દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ, મુગ્ધ એટલે કે અપરિપકવ બુદ્ધિવાળા શ્રદ્ધાળુઓની હિણી આદિ તપમાં પ્રવૃત્તિ, અને જે જીવો અત્યંત નિકટમાં મુક્તિગામી નથી એવા જીવોને માર્ગમાં લાવવા માટે સુવિહિતોને માન્ય એવી દીક્ષા ગ્રહણમાં પ્રવૃત્તિ, આ બધી શાસ્ત્રવિહિત પ્રવૃત્તિઓ શી રીતે સંગત થશે ? શંકાકારનું તાત્પર્ય એ છે કે અપ્રધાન દ્રવ્યસ્તવ સર્વથા તુચ્છ છે તે પછી સુવિહિત તરફથી રહિણી ઇત્યાદિ તપવગેરેને ઉપદેશ શા માટે કરવામાં આવે છે ? આ શંકાને ઉત્તર . ૨૧માં દશાવ્યા પ્રમાણે છે –
पाहण्णं वि य इत्थं कुग्गहविरहाउ गुरुनिओगेण । तहवि हु मुक्वफलं पइ अप्पाहण्ण वि अविरुद्धं ॥२१॥
લોકાર્થ – “ઉપરોક્ત દ્રવ્ય આજ્ઞામાં ગુરુ પાતંત્ર્ય દ્વારા કુગ્રહ વિરહ થતો હોવાથી પ્રાધાન્ય છે તે પણ મોક્ષ ફળને આશ્રયીને અપ્રધાન્ય પણ અવિરુદ્ધ છે” રા ३६ अप्राधान्यादेवमस्य द्रव्यस्तवत्वमविरुद्धम् । आज्ञाबाह्यत्वतो न भवति मोक्षांगता नवरम् ॥ ३७ भोगादिकलविशेषस्त्वस्तीतोऽपि विषयभेदेन । तुच्छस्तु तको यस्मात् भवति प्रकारान्तरेणाऽपि ॥