________________
પર
ઉપદેશરહસ્ય ગાથા-૨૪
ભાંગાની જેમ થાય, અર્થાત, કરણના દ્વિક સચાગથી ત્રણ ભાંગા નિષ્પન્ન થયા. હવે મનથી કરવું નહિ કરાવવું નહિ અને કરવામાં અનુમતિ આપવી નહિ, આ પાંચમે ભાંગા થયા. મનને બદલે વચન અને કાયાને અલગ અલગ લઈ એ તે છઠ્ઠા અને સાતમા ભાંગાની નિષ્પત્તિ પાંચમા ભાંગાની જેમ થાય. અર્થાત મન વગેરે અલગ અલગ એક એક કરણથી ત્રણ ભાંગા નિષ્પન્ન થયા. આમ પ્રથમ વિભાગમાં કૃત રકારિત અને અનુમેાતિના સમુદ્રિત ભાંગા સાથે મન, વચન અને કાયાને સમુદિત રીતે, જોડકાથી અને અલગ અલગ રીતે જોડવાથી પ્રથમ વિભાગમાં ૧+૩+૩=૭ ભાંગા થયા.
[A] મન, વચન અને કાયા એ ત્રણેયથી કરવું નહિ અને રકરાવવુ' નહિ, આવા એક ભાંગા થયે, એજ રીતે કરાવવુ નહિ અને કરવામાં અનુમતિ આપવી નહિ એ બીજું ભાંગા થયા અને કરવું નહિ અને કરવામાં અનુમતિ આપવી નહિ એ ત્રીજો ભાંગા થયા અર્થાત્ કૃતાદિના દ્વિક સચાગથી મન વગેરે સમુતિકરણ સાથે ત્રણ ભાંગા થયા.
[B] ૧મન અને વચનથી કરવું નહિ અને કરાવવું નહિ આ પ્રથમ ભાંગા થયા. એજ રીતે કરાવવું નહિ અને કરવામાં અનુમતિ આપવી નહિ એમ બન્ને ભાંગા થયા અને કરવું નહિ અને કરવામાં અનુમતિ આપવી નહિ એ ત્રીજો ભાંગા થયા. જેમ આ ત્રણ મન અને વચનના જોડકાથી થયા એ જ રીતે વચન અને કાયાના જોડકાથી ત્રણ ભાંગા અને મન અને કાયાના જોડકાથી ત્રણ ભાંગા એમ કુલ મળીને કરણના જોડકા સાથે ધૃતાદિના યુગલને જોડવાથી ૯ ભાંગા નિષ્પન્ન થાય.
[C] કૃતાદિના ત્રણ જોડકા સાથે ક્રમશ: એક એક કરણને જોડવાથી ઉપરોક્ત પદ્ધતિ પ્રમાણે બીજા નવ ભાંગા થાય. દા. ત. મનથી કરવું નહિ અને કરાવવુ નહિ એમ પહેલે ભાંગા, એ રીતે વચન અને કાયાથી બીજા બે ભાંગા અને કાતિ-અનુમતના જોડકા સાથે તેમજ કૃત-અનુમતના જોડકા સાથે બીજા ત્રણ ત્રણ ભાંગા થાય.
ઉપરોક્ત રીતે બીજા વિભાગમાં ૩=૨૧ ભાંગા થયા.
ત્રીજા વિભાગમાં અલગ અલગ કૃતાદિ ત્રણને મન, વચન અને કાયાને સમુદિત રીતે જોડવાથી ત્રણ ભાંગા પ્રાપ્ત થાય. અલગ અલગ કૃતાદિ ત્રણને કરણના ત્રણ જોડકા સાથે જોડવાથી ૩૪૩–૯ ભાંગા પ્રાપ્ત થાય અને અલગ અલગ કૃતાદિ ત્રણને અલગ અલગ ત્રણ કરણ સાથે જોડવાથી ૩૪૩–૯ ભાંગા પ્રાપ્ત થાય. આમ ત્રીજા વિભાગમાં ૩++=૨૧
ભાંગા થયા.
આમ ત્રણે વિભાગના ૭+૨૧૪૨૧=૪૯ કુલ શાસ્ત્રીય પરિભાષામાં કૃત વગેરે ત્રણ યાગ
કહેવાય છે.
ભાંગા થયા.
કહેવાય છે, અને મન વગેરે ત્રણ કરણ
४१ तिणि तिया तिणि दुया तिण्णि य इक्का हवंति जोगेसु । तिदुएक तिदुएक तिदुएक्कं चेति करणाई " ||શ્ર૦૬૦ ૩૩૦|| ४२ एगो तिणि य तियगा दो नवगा तह य तिणि नव नव य । भंगनवगस्स एवं भंगा एगूणपणासं ॥ [ ]
४१ त्रयस्त्रास्त्रयो द्विकास्त्रयश्च एकका भवन्ति योगेषु । त्रिद्वयेकं त्रिद्वयेकं त्रिद्वयेकं चेति करणानि ॥
४२ एकत्रयश्च त्रिका द्वौ नवकौ तथा च त्रयो नव नव च । भङ्गनवकस्य एवं भङ्गा एकोनपञ्चाशत् ॥