________________
ઉપદેશ – દ્રવ્યસ્તવ આદરણીય છે
દ્વિવ્યરતવમાં હિંસાની વાત અયુક્ત છે.] તાત્પર્યાર્થ- જેમ વૈદિક પુણ્યના ઉદ્દેશથી હિંસાત્મક યજ્ઞ-યાગમાં પ્રવૃત્ત થાય છે તેવું પ્રસ્તુતમાં દ્રવ્યસ્તવમાં નથી. ધર્મ માટે પણ જિન પૂજા આદિ શુભ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવામાં આવે છે નહિ કે હિંસામાં. આ પ્રવૃત્તિમાં હિંસા કરવાને ઉદ્દેશ ન હોવા છતાં પણ આનુષંગિક રીતે સ્થાવરકાયની-હિંસા થઈ જાય છે તે એક અલગ વાત છે, કારણકે, દ્રવ્યસ્તવ સ્વરૂપમાત્રથી જ એટલે કે દેખાવમાં જ સપાપ છે. પરંતુ એના પરિણામને વિચાર કરીએ તો બીલકુલ નિર્દોષ છે. પૂજનીય ભગવાનમાં રહેલાં ચારિત્ર વગેરે ઉત્તમ કક્ષાના સદ્દગુણ પ્રત્યેના બહુમાનથી ગર્ભિત હોવાના કારણે દ્રવ્યસ્તવ પરંપરાએ ચારિત્રના અંગીકારમાં હેતુભૂત બને છે. દ્રવ્યસ્તવ કરનારને ભાવિમાં ચારિત્રની પ્રાપ્તિ થાય એ માટે દ્રવ્યસ્તવમાં ભાવસ્તવનો અનુવેધ પણ શાસ્ત્રકારોએ ઇષ્ટ માન્ય છે. તેનું કારણ એ છે કેઆજ્ઞાને સમર્પિત બન્યા વગર ભાવસ્તવથી અનુવિદ્ધ દ્રવ્યસ્તવ ઉદ્ભવી શકતો નથી. તેમજ ભાવવ અનુવિદ્ધ દ્રવ્યસ્તવમાં પ્રવર્તનાર આતમાં અન્ય લૌકિક કે કુતીકિ દ્વારા કરવામાં આવતા દ્રવ્યસ્તવમાં જે ઉદારતા અને ઔચિત્યપાલન હોય એના કરતાં પણ વધુ ઉદારતા અને ઔચિત્ય પાલન કરતા હોવાથી ગુણના યોગથી તેને દ્રવ્યસ્તવ શાસનની વિશિષ્ટ પ્રકારની ઉન્નતિનું નિમિત્ત બને છે. પંચાલક શાસ્ત્રમાં કહ્યું છે કે –
“અધિકૃત આત્માનો સુપરિશુદ્ધ એ દ્રવ્યસ્તવ-પણ આજ્ઞા પ્રત્યેના સમર્પણભાવલેશથી સંબદ્ધ જ જાણ” “પરિશુદ્ધ દ્રવ્યતવ તે છે કે જે વિશેષગ એટલે કે વધુ ઉદારતા અને ઔચિત્યના યે ગે લેકમાં પ્રશંસાપાત્ર બને છે અને એ રીતે શાસનની ઉન્નતિમાં નિમિત્ત થાય છે.”
विपक्षे बाधकमाह-अन्यथा अनुबन्धतो निरवद्यस्यापि स्वरूपतः सावद्यस्य हिंसात्वे, पुष्टालम्बने भयपरिहारादिपुष्टकारणार्थ विहित नद्युत्तारादि विघटेत, नथुत्तारादेरपि जलादिजीवविराधनामयत्वेन स्वरूपतः सावद्यत्वात् , विहितं च नद्युत्तारादिकमुत्सर्गतो निषिद्धमप्यपक्काक्तःप्रवचने, तथा च स्थानांगसूत्रम्-[५।२।४१२]
વ ) . ६२ "नो कप्पइ णिगंथाण वा णिगंथीण वा इमाओ उद्दिट्टाओ गणिआओ विजिआओ पंचमह ण्णवाओ महाणईओ अंतो मासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा । तं जहा-गंगा जउणा सरउ एरावई मही । पंचहिं हाणेहि कप्पति, तं जहा भयंसि वा दुब्भिक्खंसि वा पव्वहे ज व णं कोई दओघंसि वा एज्जमाणंसि महया वा अणारिएसुत्ति ॥"
भयंसित्ति भये राजप्रत्यनीकादेः सकाशादुपध्यपहारविषये १, दुर्भिक्षे भिक्षा भावे २, ६२ नो कल्पते निग्रन्थानां वा निर्ग्रन्थीनां वा इमा उद्दिष्टा गणिता व्यञ्जिता पंचमहार्णवा महानद्यः अन्तोमा
सस्य द्विः कृत्वो का त्रिकृल्यो वा उत्तरितुवा सन्तरिन्तु वा । तद्यथा-गंगा यमुना सरयू इरावती मही । पञ्चभिः स्थानः कल्यन्ते, तद्यथा-भये वा दुर्भिक्षे वा प्रव्यथेत वा कचित् उदकौधे वा आगच्छति महता वा अनार्य रिति ॥