________________
-
ઉપદેશરહસ્ય ગાથા-૩૫
न चैवं निरवद्यत्वाभावप्रधानत्वं श्रावकस्याप्याश्रयणीयम् , कथश्चिदाज्ञाकरणगुणपरिज्ञानेऽपि चारित्रमोहनीयकर्मविपाकप्राबल्यात्तत्क्रियाया हालाहलव्याप्तपुरुषव्यापारसदृशत्वेन गुणीभूतभावत्वात् , चिकित्साहतया द्रव्यप्रधानत्वाच्च । न चेदेवं, भावमात्रादेव तेषां कृतार्थत्वे सुपात्रदानादिकमपि विच्छिद्येत । 'तद्विधानकाले तदविधानं दोषायेति चेत् ? प्रकृतेऽप्येतत् किं नालोचयसि ? 'आरंभभयान्नालोचयामी'ति चेत् ? विधिभक्तिमतामितो भगवदर्चनादिदर्शनाद्बहवः प्रतिबुद्धय शिवं यास्यंतो षड्जीवनिकायं रक्षिप्यन्तीत्यादिपर्यालोचनजनितसमुल्लासानां नास्त्येव तदवकाशः, इतरेषां च भन्नचित्ततया न क्वाप्यधिकार इति विभावनीयम् । तदेवं संयतानामकर्त्तव्यो द्रव्यस्तवो गृहिणां च कर्त्तव्य इति व्यवस्थितम् । ननु यद् यस्याऽकर्त्तव्यं न तत्तस्यानुमोद्य, यथा धार्मिकाणां हिंसादिकं, इति कथं द्रव्यस्तवस्याकर्त्तव्यत्वे यतीनामनुमोद्यत्वमित्यत्राह-भावश्च तदनुमोदनं द्रव्यस्तवानुमोदनम् , सुकृतानुमोदनस्य चारित्रप्राणत्वात् , अतस्तच्च एवस्य भिन्नकमत्वात् युक्ततरमेव अतिशयेन युक्तमेव ततो भावप्रधानत्वाभंगात्, प्रत्युत ततस्तदुपचयाद् भावधारयैव गुणश्रेण्यभिवृद्धेः । ७६"अविशुद्धस्स ण बढुइ गुणसेढी तत्तिया टूठाई" ॥ इति [उ०माला लो० ६५] वचनात् ।
उक्तानुमानं च स्वातंत्र्येण सुपात्रदान एव व्यभिचारि, द्रव्याभावेन तस्य यतीनामकर्त्तव्यत्वेऽप्यनुमोद्यत्वादिति भावः ॥३५॥
અથવા દ્રવ્યસ્તવ દીર્ઘકાલે રેગ શાંત કરનાર કડવાં ઔષધ આદિના પ્રવેશ કરવા તુલ્ય છે. જ્યારે બીજો ભાવસ્તવ ઔષધ આદિ વિના જ રોગશમન તુલ્ય છે. પરરા
દ્રવ્યસ્તવથી પુણ્યાનુબંધી પુણ્યકર્મને બંધ થાય, જેના વિપાકેદયથી સદગતિ આદિ પ્રાપ્ત થાય છે અને સદ્ગતિથી પરંપરાએ કેટલાક કાળ પછી ભાવસ્તવ પ્રાપ્ત થાય છે. ૨૩
ભાવસ્તવ ચારિત્રના અંગીકાર રૂપ છે તેથી દ્રવ્યસ્તવ કરતાં ચઢિયાતે છે કારણ કે સંપૂર્ણ આજ્ઞાનું પાલન તે જ કૃતકૃત્ય એવા વીતરાગ ભગવાનને વિષે ઉચિત જ છે. ૨૪”
[શ્રાવકજીવનમાં વ્યસ્તવની મુખ્યતા ] ‘ભાવસ્તવ નિષ્પાપ હોવાથી શ્રાવકે પણ ભાવપ્રધાન થવું જોઇએ અર્થાત્ ભાવને જ મુખ્યતા આપવી જોઈએ નહિ કે દ્રવ્યસ્તવને આવું માનવાની જરૂર નથી. તેનું કારણ એ છે કે શ્રાવકને યેનકેન પ્રકારેણ સંપૂર્ણ આજ્ઞાના પાલનથી થતા લાભનું જ્ઞાન થઈ જાય તે પણ તેની ભાવસ્તવ અંગેની ક્રિયામાં ભાવની મુખ્યતા રહી શકતી નથી. તેનું કારણ એ છે કે તેને ચારિત્ર મોહનીય કર્મને પ્રબળ ઉદય પ્રતિબંધક છે. જેમ શરીરમાં ઝેર વ્યાપી ગયા પછી તે પુરુષની સકળ ક્રિયા અસ્તવ્યસ્તપણે થતી હોવાથી તે ક્રિયાનું ધ્યેય સિદ્ધ થતું નથી, તે જ રીતે ચારિત્ર મોહનીય કર્મના કારણે શ્રાવકની ક્રિયા પણ ભાવપૂર્ણ બનતી નથી અર્થાત્ ગૌણ બની જાય છે અને તેથી જ જેમ ઝેરથી વ્યાપ્ત પુરૂષની ક્રિયા ચિકિત્સાને પાત્ર બને છે તે જ રીતે શ્રાવકની ક્રિયા પણ ચારિત્રમેહનીયને રેગ ટાળવા માટે ચિકિસાના સાધનરૂપ દ્રવ્યસ્તવને વિષય બને છે. આ રીતે શ્રાવકની ક્રિયા દ્રવ્યપ્રધાન હોવાથી ७६ अविशुद्धस्य न वर्वते गुणश्रेणिः तावती तिष्ठति ।