________________
ઉપદેશરહસ્ય ગાથા–૨૯ च=पुनः, चैत्यपूजनप्रत्ययिक कायोत्सर्गात् साधूनामिदमित्थमेव विज्ञेयम् । “अरहंतचेइआणं वंदणवत्तिआए, पूअणवत्तिआए, सकारवत्तिआए" इत्यादि सूत्र हि अर्हच्चैत्यानां वन्दनपूजनसत्कारादिना यो लाभः स ममेतः कायोत्सर्गाद्भवत्वित्येतत्प्रार्थनापरं व्यवस्थितम् , तत्र पूजा माल्यादिभिः, सत्कारश्च वस्त्रादिभिः । अन्ये तु विपर्ययेण व्याचक्षते । द्विधापि द्रव्यस्तवस्यानुमोदनं साधूनां प्राप्तं, कायोत्सर्गसमकक्षतोपादेयत्वधिया तत्रात्यन्तिकोत्साहोदयात् । तदिदमाह[૬ પંચારા ૨૮-૧૧-૨૦] [પંચવતુ ૨૨૨૦-૧૨-૨૨] पजइणो वि हु दवत्थयभेदो अणुमोअणेण अस्थित्ति । एयं च एत्थ णेयं इय सुद्धं ततजुत्तीए ।। पतम्मि वंदणपूअणसक्कारहेउ उस्सागो । जइणो वि हु णिहिट्ठो ते पुण दव्वत्थअसरूवे ॥ प“मल्लादिएहिं पूआ सकारो पवरवत्थमाईहिं । अण्णे विवज्जओ इह दुहा वि दत्वत्थओ एत्थ ॥२९॥
દ્રવ્યસ્તવની અનુમોદના મુનિઓનું કર્તવ્ય] મૂળ શ્લેકના ઉત્તરાર્ધનું તાત્પર્ય આ પ્રમાણે છે. અરિહંતગૅત્યના પૂજન આદિ નિમિત્તક લાભ પ્રાપ્તિ અર્થે સાધુઓને પણ કાર્યોત્સર્ગ કરવાનું સૂચવવામાં આવ્યું છે, એનાથી પણ ઉપરોક્ત હકીકત પુષ્ટ થાય છે “પ્રતયાળ ચંદ્રાવત્તિમg, પુત્રવત્તિઝાઇ, સાવત્તિઝા[ 'ઈત્યાદિ સૂત્રને વ્યવસ્થિત અર્થ એ છે કે જિનમંદિરેનાં વંદન, પૂજન, સત્કાર વગેરે દ્વારા જે લાભ પ્રાપ્ત થાય છે તે લાભ પ્રસ્તુત કાયસંગ દ્વારા મને પણ પ્રાપ્ત થાએ એ પ્રકારની પ્રાર્થના કરવી. પૂજા, પુષ્પ વગેરેથી કરવામાં આવે છે, સત્કાર, વસ્ત્ર વગેરેથી કરવામાં આવે છે, બીજે એ પણ મત છે કે પુષ્પ વગેરેથી કરવામાં આવે તેને સત્કાર કહેવાય, વસ્ત્ર વગેરેથી કરવામાં આવે તે પૂજા કહેવાય. અને અર્થમાં સાધુઓને કાર્યોત્સર્ગ દ્વારા દ્રવ્યસ્તવની અનુમંદના કર્તવ્ય રૂપે પ્રાપ્ત થાય છે. કારણ કે ઉપરોક્ત રીતે દ્રવ્યસ્તવ કાર્યોત્સર્ગસમકક્ષ સિદ્ધ થતો હોવાથી તેના અનુમોદનમાં ઉપાદેય પણાની બુદ્ધિ થવામાં કઈ બાધ રહેતું નથી. એટલે સહજ પણે દ્રવ્યસ્તવના અનમેદનમાં ઉત્સાહ જાગે છે. પંચવસ્તુ અને પંચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે “ભાવસ્તારૂઢ સાધુને પણ અનુમોદના દ્વારા વ્યસ્તવનો પ્રકાર વિદ્યમાન છે. શાસ્ત્રગર્ભિત યુક્તિથી નિર્દોષ રીતે આ વિષય જાણવા ગ્ય છે” “રમૈત્યવંદન શાસ્ત્રમાં વંદન, પૂજન અને સત્કારના નિમિત્તે સાધુને પણ કાર્યોત્સર્ગ કરવા નિર્દેશ કર્યો છે–અને એ પૂજન સત્કાર દ્રવ્યસ્તવ રૂપ છે. ગુંથેલા પુષ્પ વગેરેથી થાય તે પૂજા કહેવાય અને મૂલ્યવાન વસ્ત્ર વગેરેથી થાય તે સત્કાર કહેવાય. બીજા આચાર્યોના મતે પુષ્પાદિથી સત્કાર અને વસ્ત્રાદિથી પૂજા કહી છે, અને મતમાં બને દ્રવ્યસ્તવ રૂપ અભિપ્રેત છે”
नन्वेवमारम्भानुमतिप्रसङ्गो द्रव्यस्तवस्य पृथिव्याधुपमर्दननान्तरीयकत्वादित्याशङ्याह--
શંકાઃ જે આ રીતે દ્રવ્યસ્તવને અનુમોદનીય માનવામાં આવે તો પૃથ્વીકાય વગેરે જીની હિંસામાં અનુમતિને દોષ ઊભે થશે. કારણકે, તે હિંસા વિના દ્રવ્યસ્તવ થઈ શકવાને નથી. ५७ यतेरपि द्रव्यस्तवभेदः अनुमोदनेन अस्तीति । एतच्चान ज्ञेयं इति शुद्ध तन्त्रयुक्त्या ।। ५८ तन्त्र वन्दन।जनसत्कारहेतुरुत्सर्गः । यतेरपि खलु निर्दिष्टः ते पुनः द्रव्यस्तवस्वरूपाः ।। ५९ माल्यादिकः पूजा सत्कारः प्रवरवस्त्रादिभिः । अन्ये विपर्यय इह द्विधापि द्रव्यस्तयोऽत्र ॥