Book Title: Trishashti Shalaka Purush Charitra Part 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ કુમારનંદી સાનીનું ચરિત્ર– અંતગ`ત પ્રભાવતી રાણીનું ચરિત્ર-અંતગત કુબ્જા (સુવÇગુળિકા) નું ચરિત્ર–અંતગત કપિલ કેવળીનું ચરિત્ર-ઉદાયનને ચંપ્રદ્યોત સાથે થયેલ યુદ્ધ-ચડપ્રદ્યોતનુ હારવુ—ઉદાયન રાજાએ પ્રભુ પાસે લીધેલ દીક્ષા (પૃ. ૧૫૮ થી ૧૮૩) સર્ગ ૧૨ મા. (વીતભયપત્તન, અભયકુમાર, કૂણિક, ચેડારાજા, ઉદાયી રાજા વિગેરેના ચરિત્ર)ઉદાયન રાજષિને તેના ભાણેજે કરેલા વિષપ્રયોગ-દેવે કરેલુ નિવારણુ—તેણે કરેલ અનશન–મેાક્ષગમનદેવે વતભયપત્તનને દાટી દેવુ.-અભિચિનુ સ્વ`ગમન-ભગવતે કહેલી આગામી હકીકત–કુમારપાળ રાજા થશે–કુમારપાળ ને હેમચદ્રસૂરિાસયોગ થશે-તેનું ફળ-વીતભયમાં દટાયેલ પ્રતિમાને કાઢશે– મંદિરમાં પધરાવશે-અભયકુમારનું ચારિત્ર ગ્રહણુ-કૂણિકે શ્રેણિકને 'દીખાને નાખવા ઉપરાંત આપેલુ દુઃખ કૂણિકને પ્રાપ્ત થયેત્ર સદ્ભાવ-શ્રેણિકને છેડવા માટે દોડવું–શ્રેણિકનુ અપમૃત્યુ-નગમન-કૂણિકે વસાવેલ ચંપાપુરી—ત્યાં જઈને વસવુ—હલ્લવિહલ્લ પાસે હાર વિગેરેની માગણી-તેનું ચેડારાજ પાસે જવું. કૂણિકે તેમની પાસે કરેલી હલ્લ વિઠ્ઠલ્લની માગણી-કૂણિકની ચેડા રાજા પર ચડાઈ—પરસ્પર યુદ્ધ-તુલ• વિહલે લીધેલ ચારિત્ર—કૂણિકતા વેશ્યા દ્વારા પ્રપંચ-કુળવાળુકનું ચરિત્ર–કુળવાળુકનુ` પડી જવુ' (ભ્રષ્ટ થવું)–વિશાળાના વિનાશ–વિશાળાની પ્રજાને નીલવ ંત પર્યંત ઉપર લઈ જવી-ચેટક રાજાનુ સ્વ`ગમનચ’પાપતિનું ચંપાએ પાછા આવવુ કૂણિકના ચક્રવતી થવાના પ્રયત્ન—તેનું અપમૃત્યુ—નગમન–પ્રભુને પરિવાર (તેની સખ્યા) (પૃ. ૧૮૪ થી ૨૦૧) સ ૧૩ મા. (ભગવંતની છેલ્લી દેશના, નિર્વાણ વગેરે)—ભગવંતનુ અપાપાપૂરી પધારવુ’– ઈંદ્રે કરેલી સ્તુતિહસ્તિપાલ રાજાએ કરેલી સ્તુતિ-પ્રભુની છેલ્લી દેશના—હસ્તિપાળ રાજએ દીઠેલાં સ્વપ્ન-પ્રભુએ કહેલું તેનુ' ફળ-પ્રભુએ કહેલા પાંચમા આરાના ભાવ-પ્રભુએ કહેલા છઠ્ઠા આરાના ભાવ–ઉત્સર્પિણીના પહેલા બીજા આરાના ભાવ–અનામત ચાવીશીમાં થનારા ૨૪ પ્રભુના તે તેના પુ`ભવના જીવાના નામ-બારચક્રી, નવ વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં નામ સુધર્માંસ્વામીએ કરેલ પ્રશ્ન તે ઉત્તર-ગૌતમસ્વામીને દેવશર્માને પ્રતિખેાધ કરવા મેાકલવા-ભગવ ́તનું નિર્વાણુ-ભગવંતના નિર્વાણ મહાત્સવ–ગૌતમસ્વામીને કેવળજ્ઞાન ને તેમનું નિર્વાણુ, (પૃ. ૨૦૨ થી ૨૧૩) ગ્રંથકર્તાની પ્રશસ્તિ, (પૃ. ૨૧૪–૨૧૫)

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 232