________________
કુમારનંદી સાનીનું ચરિત્ર– અંતગ`ત પ્રભાવતી રાણીનું ચરિત્ર-અંતગત કુબ્જા (સુવÇગુળિકા) નું ચરિત્ર–અંતગત કપિલ કેવળીનું ચરિત્ર-ઉદાયનને ચંપ્રદ્યોત સાથે થયેલ યુદ્ધ-ચડપ્રદ્યોતનુ હારવુ—ઉદાયન રાજાએ પ્રભુ પાસે લીધેલ દીક્ષા (પૃ. ૧૫૮ થી ૧૮૩)
સર્ગ ૧૨ મા. (વીતભયપત્તન, અભયકુમાર, કૂણિક, ચેડારાજા, ઉદાયી રાજા વિગેરેના ચરિત્ર)ઉદાયન રાજષિને તેના ભાણેજે કરેલા વિષપ્રયોગ-દેવે કરેલુ નિવારણુ—તેણે કરેલ અનશન–મેાક્ષગમનદેવે વતભયપત્તનને દાટી દેવુ.-અભિચિનુ સ્વ`ગમન-ભગવતે કહેલી આગામી હકીકત–કુમારપાળ રાજા થશે–કુમારપાળ ને હેમચદ્રસૂરિાસયોગ થશે-તેનું ફળ-વીતભયમાં દટાયેલ પ્રતિમાને કાઢશે– મંદિરમાં પધરાવશે-અભયકુમારનું ચારિત્ર ગ્રહણુ-કૂણિકે શ્રેણિકને 'દીખાને નાખવા ઉપરાંત આપેલુ દુઃખ કૂણિકને પ્રાપ્ત થયેત્ર સદ્ભાવ-શ્રેણિકને છેડવા માટે દોડવું–શ્રેણિકનુ અપમૃત્યુ-નગમન-કૂણિકે વસાવેલ ચંપાપુરી—ત્યાં જઈને વસવુ—હલ્લવિહલ્લ પાસે હાર વિગેરેની માગણી-તેનું ચેડારાજ પાસે જવું. કૂણિકે તેમની પાસે કરેલી હલ્લ વિઠ્ઠલ્લની માગણી-કૂણિકની ચેડા રાજા પર ચડાઈ—પરસ્પર યુદ્ધ-તુલ• વિહલે લીધેલ ચારિત્ર—કૂણિકતા વેશ્યા દ્વારા પ્રપંચ-કુળવાળુકનું ચરિત્ર–કુળવાળુકનુ` પડી જવુ' (ભ્રષ્ટ થવું)–વિશાળાના વિનાશ–વિશાળાની પ્રજાને નીલવ ંત પર્યંત ઉપર લઈ જવી-ચેટક રાજાનુ સ્વ`ગમનચ’પાપતિનું ચંપાએ પાછા આવવુ કૂણિકના ચક્રવતી થવાના પ્રયત્ન—તેનું અપમૃત્યુ—નગમન–પ્રભુને પરિવાર (તેની સખ્યા) (પૃ. ૧૮૪ થી ૨૦૧)
સ ૧૩ મા. (ભગવંતની છેલ્લી દેશના, નિર્વાણ વગેરે)—ભગવંતનુ અપાપાપૂરી પધારવુ’– ઈંદ્રે કરેલી સ્તુતિહસ્તિપાલ રાજાએ કરેલી સ્તુતિ-પ્રભુની છેલ્લી દેશના—હસ્તિપાળ રાજએ દીઠેલાં સ્વપ્ન-પ્રભુએ કહેલું તેનુ' ફળ-પ્રભુએ કહેલા પાંચમા આરાના ભાવ-પ્રભુએ કહેલા છઠ્ઠા આરાના ભાવ–ઉત્સર્પિણીના પહેલા બીજા આરાના ભાવ–અનામત ચાવીશીમાં થનારા ૨૪ પ્રભુના તે તેના પુ`ભવના જીવાના નામ-બારચક્રી, નવ વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનાં નામ સુધર્માંસ્વામીએ કરેલ પ્રશ્ન તે ઉત્તર-ગૌતમસ્વામીને દેવશર્માને પ્રતિખેાધ કરવા મેાકલવા-ભગવ ́તનું નિર્વાણુ-ભગવંતના નિર્વાણ મહાત્સવ–ગૌતમસ્વામીને કેવળજ્ઞાન ને તેમનું નિર્વાણુ, (પૃ. ૨૦૨ થી ૨૧૩)
ગ્રંથકર્તાની પ્રશસ્તિ, (પૃ. ૨૧૪–૨૧૫)