Book Title: Tattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan Author(s): Vikramsuri, Naypadmashreeji Publisher: Shrutnidhi View full book textPage 8
________________ આખરે જે સંસ્થાઓ આવા પ્રકાશનમાં રસ ધરાવે છે તે સહુ આશીર્વાદના પાત્ર છે. આખરે તત્ત્વાર્થ સંબંધ કારિકાની એક પ્રથમ કારિકા લખી આ આશિષ લેખને પૂર્ણ કરીશ. “સ્તે च मोक्षमार्गाद्धितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात्परमिदमेवेति मोक्षमार्ग प्रवक्ष्यामि ॥" શ્લોક ૩૧. “આ સમસ્ત જગતમાં મોક્ષ માર્ગના ઉપદેશ સિવાય કોઈ જ ઉપદેશ હિતોપદેશ નથી. આથી મોક્ષમાર્ગનો ઉપદેશ એ જ પરમ ઉપદેશ છે એમ માની હું આ (તત્ત્વાર્થાધિગમસૂત્રને) મોક્ષમાર્ગને કહીશ.” આ મોક્ષમાર્ગના પ્રકાશક ગ્રંથના પરિશીલનથી પ્રત્યેક માનવ પોતાનું આ મહામૂલું માનવ જીવન આત્માથી પરમાત્મા થવા માટે છે તે સમજે અને તેને સફળ કરે એ જ આશિષ. વિજય રાજયશસૂરિ કા. સુદ ૧૪, સોલારોડ, અમદાવાદ.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 606