Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૯
અધ્યાયઃ ૫ સૂત્ર: ૮
આ રીતે ધર્મ અધર્મ એ બંને દ્રવ્ય એક એક વ્યકિત રૂપ છે અને એમના પ્રદેશ અર્થાત “અવિભાજય અંશ' અસંખ્યાત-અસંખ્યાત છે. એમ કહેવાથી એ ફલિત થાય છે કે ઉકત બંને દ્રવ્યો એક એવા અખંડસ્કલ્પરૂપ છે કે જેના અસંખ્યાત અવિભાજયસૂક્ષ્મઅંશફકત બુધ્ધિથી કલ્પિત કરી શકાય છે તે વસ્તુભૂત સ્કન્ધથી અલગ કરી શકાતા નથી.
જ પ્રવેશ સંબંધે વિશેષ સ્પષ્ટીકરણ:
પરમ નિરુધ્ધ નિરવયવ દેશને પ્રદેશ કહ્યો. પણ તેના સ્વરૂપને સમજવા માટે દ્રવ્ય પરમાણુને લક્ષમાં લેવો પડશે. કેમ કે દ્રવ્ય પરમાણુની અપેક્ષા એ જ પ્રદેશનું સ્વરૂપ કહેલું છે.
જેટલાદેશને એકદ્રવ્યપરમાણુ રોકે છે તેને પ્રદેશ કહે છે. તન્યૂર્તિમાત્રાન્તોન્ટેશ: પ્રદેશ ઉતે કોઈ પણ એક પરમાણુ એવો હોતો નથી કે જે બે પ્રદેશનું અવગાહન કરી શકે તેથી પરમાણુના સૌથી સૂક્ષ્મ અવગાહને જ પ્રદેશ સમજવો.
U [8] સંદર્ભજ આગમ સંદર્ભ - આ સૂત્રનો આગમ સંદર્ભ હવે પછીના સૂત્ર ૫:૮ માં જુઓ.
અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)અસંખ્યાતાનો અર્થ - દ્રવ્ય લોક પ્રકાશ-સર્ગઃ૧ શ્લોક ૧૮૮ થી ૧૯૬
ક્રમગ્રન્થ ચોથો-ગાથા ૭૮,૭૯,૮૦ને આધારે (૨)પ્રદેશની વ્યાખ્યા-નવતત્વ ગાથા ૮ નું વિવરણ U [9]પદ્ય(૧) સૂત્ર ૭,૮,૯ નું સંયુકત પદ્ય
ધર્મ-અધર્મ જીવ દ્રવ્યો પ્રદેશ થી અસંખ્ય છે આકાશ લોકાલોક વ્યાપી પ્રદેશથી અનન્ત છે સૂત્ર ૭ અને ૮ નું સંયુકત પદ્ય ધર્મે અધર્મ વળી જીવમાં જ તે
ગણે અસંખ્યય પ્રદેશ જ્ઞાનીઓ U [10]નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ હવે પછીના સૂત્ર ૮ ના નિષ્કર્ષની સાથે સંયુકત રીતે જણાવેલ છે.
(અધ્યાયઃ૫-સૂત્ર:૮) 1 [1]સૂત્રહેતુઃ આ સૂત્ર થકી પ્રત્યેક જીવનાપ્રદેશોનું પરિમાણસૂત્રકાર જણાવે છે. U [2]સૂત્ર મૂળ - *નીવર્ય ૨ U [Qસૂત્ર પૃથક સ્પષ્ટ છે
*દિગમ્બર આમ્નાયમાં આ સત્ર-પર્વસત્ર:૭ સાથે જોડેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org