Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 175
________________ ૧૭૪ બાર ભેદનું વર્ણન થઇ ગયેલ છે. ૨૩૫યોગ :- ના ૧૨ ભેદઃ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૧)જ્ઞાનોપયોગઃ- તેના આઠ ભેદ બીજા અધ્યાયમાં વર્ણવેલા છે.તેના નામ આ પ્રમાણે છે. (૧)મતિ જ્ઞાનોપયોગ (૨)શ્રુતજ્ઞાનોયોગ(૩)અવધિજ્ઞાનોપયોગ (૪)મનઃ પર્યવજ્ઞાનોપયોગ(૫) કેવળ જ્ઞાનોપયોગ-એ પાંચ સમ્યજ્ઞાન (૧)મતિ અજ્ઞાનો પયોગ (૨)શ્રુત અજ્ઞાનોપયોગ(૩)વિભંગઅજ્ઞાનોપયોગ એ ત્રણે મિથ્યા જ્ઞાન (૨)દર્શનો પયોગઃ-ચાર ભેદે છે તેનું વર્ણન પણ બીજા અધ્યાયમાં કરેલું છે (૧)ચક્ષુ દર્શનો પયોગ, (૨)અચક્ષુ દર્શનો પયોગ,(૩)અવધિદર્શનો પયોગ, (૪)કેવલ દર્શનોપયોગ જીવમાં આ બાર ઉપયોગ અને પંદર યોગ એ બંને પરિણામો આદિમાન્ કહ્યા છે કે આ બંને પરિણામો ઉત્પન્ન થાય છે અને નાશ પણ પામે છે. કારણ —અહીં પણ આ આદિમાન્ પરિણામ વ્યકિત અપેક્ષા એ સમજવા,પ્રવાહ અપેક્ષાએ સમજવા નહીં જીવના આ સિવાયના શેષ પરિણામો અનાદ્દિ જ જાણવા ] [8]સંદર્ભઃ × આગમ સંદર્ભ:- નીવ પરિણામ વિષે.....નોરાને....વ ઓમ પરિખાને 1 जोग परिणामे तिविहे ....मणं - वइ - काय उपयोग परिणामे दुविहे ....सागार अणागार પ્રજ્ઞા ૫.૨૩,૧. ૧૮૨,૧૮૩-૧,૬ તત્વાર્થ સંદર્ભઃ(૧)૩પયોગો ક્ષળમ્ સૂત્ર.- ૨:૮ (૨)સદ્ધિવિષોષ્ટ ચતુર્મેદ્ર: સૂત્ર. -૨:૧ (૩) હ્રાયવાડ્મન: ર્મ યોગ: સૂત્ર. -૬:૧ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- નવતત્વ ગાથા-૧૪ વિવરણ [] [9]પધઃ (૧) (૨) જીવના જે યોગ વર્તે ઉપયોગે સહચરી તેહપણ પરિણામ આદિ શાસ્ત્ર શાખે અનુસરી અધ્યાય પંચમ સૂત્ર ચાલીશ અધિક ચારે ભાવના સૂત્ર અર્થો એક મનથી સાધતા અરે કામના પદ્ય બીજું પૂર્વ સૂત્રઃ૪૩માં કહેવાઇ ગયું છે [10]નિષ્કર્ષ:- જો આ બે આદિ પરિણામ ન હોત તો ર્દશ્યમાન જગત્ અડધું હોતજ નહીં. યોગો ન હોત તો જીવ કર્મ બાંધત નહીં. કે છોડત નહીં અને જો આદિમાન્ ઉપયોગ ન હોતતો જીવ કંઇપણ જાણી શકત નહીં. અને કેવળજ્ઞાનો પયોગ તથા કેવળદર્શનો પયોગ ન હોતતો મોક્ષ પણન રહેત. આ પરિણામોના આદિપણાને લીધે જ કર્મબંધકર્મનિર્જરા-થી મોક્ષ સુખની પ્રવૃત્તિ સંભવ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194