Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 176
________________ પરિશિષ્ટ-૧ ૧૭૫ વળી આદિમાન્ યોગ જ નહોયતો જીવ કર્મજન બાંધે તેથી શરીર પણ ન હોય અને ઘરમકાન-કપડા-રાચરચીલું આદિ અનેક પૌદ્ગલિક પ્રવૃત્તિ પણ ન હોય વળી પાંચ અસ્તિકાય હોવા છતાં ઉપયોગ ના અભાવે જાણનાર ન હોય. અને આદિ એવા જ્ઞાનાદિ ઉપયોગ ન હોતતો મે આ ટીકા નલખી હોત અને તમે અત્યારે વાંચતા પણ નહોત તેથી આ બંનેના આદિમાન્ પણામાં શ્રધ્ધા કરી યોગ નિરોધકરી કેવલ જ્ઞાનો પયોગ-દર્શનાપયોગ થકી મોક્ષ પામવો એજ નિષ્કર્ષ છે. મુનિ દીપરત્નસાગર કૃત્ અધ્યાય પાંચની અભિનવટીકા સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194