Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮૯
અધ્યાયઃ૫ સૂત્રઃ ૨૨ धनुः परिवेषादि रूपा विचित्र संस्थाना विनासागतिः ।
(૩)ગ્નિસ (સ્ત્ર) :-જીવના પ્રયત્ન થી અને સ્વાભાવિક એ બંને રીતે થતી ગતિ તે મિશ્રણાગતિ જેનાવિશે ભાષ્યની ટીપ્પણમાં જણાવે છે કેવિચાખ્યા મુમયપરિણામFપવા जीवप्रयोगसहचरिता चेतनद्रव्यपरिणामात् कुम्भस्तम्भादिविषया मिश्रका गतिः ।।
$ જો કે જીવતત્વ અને પુદ્ગલ તત્વને ક્રિયા પરિણામિત્વ પણું છે બાકીના ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં તો ક્રિયા પરિણામિત્વ નથી. તેથી જીવ અને પુદ્ગલ દ્રવ્યની જે વિવિધ ક્રિયાને વિવિધ સ્વરૂપે જણાવે તેને ક્રિયા સ્વરૂપથી કાળ જાણવો
# ભૂતત્વ,વર્તમાનત્વકે ભવિષ્યત્વ-એવા વિશેષણ વાળી જે પદાર્થોની ગતિ કેસ્થિતિ વિગેરે ચેષ્ટા તે ક્રિયા કહેવાય છે અર્થાત્ ભૂતકાળમાં થયેલી, વર્તમાનકાળમાં થતી અને ભવિષ્ય કાળે થનારી જે ચેષ્ટા તે ક્રિયા-પર્યાય છે
જ પરંવાપરત્વ:- પરત્વાપરત્વ ની વ્યાખ્યા વિભિન્ન દૃષ્ટિએ –પરત્વ એટલે જયેન્દ્ર અને અપરાત્વ એટલે કનિષ્ઠત્વ
જ પરત્વાપરત્વ ત્રણ પ્રકારે છે. પ્રશંસાકૃત, ક્ષેત્રકૃત, કાળકૃત
(૧)પ્રશંસાકૃતઃ- જેમ કે ધર્મ અને જ્ઞાન પર છે અધર્મ અને અજ્ઞાન અપર છે એ પ્રશંસાકૃત પરાપરત્વ કહ્યું
(૨)ક્ષેત્રઃ -એક દેશ,કાળમાં સ્થિત પદાર્થોમાં જે દૂરછે તે પરઅને સમી પછે તે અપર જાણવું તે ક્ષેત્રકત પરાપરત્વ
(૩)કાળકૃતઃ- સો વર્ષવાળો સોળ વર્ષવાળાની અપેક્ષાએ પર છે અને સોળ વર્ષવાળો સો વર્ષવાળાની અપેક્ષાએ અપર છે તે કાળકૃત પરાપરત્વ કહ્યું છે.
આમાં પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત પરવાપરત્વ ને છોડીને કાલકૃત પરત્વાપરત્વ એ કાળ દવ્યનો ઉપકાર કિ કાયી છે.
$ પરત્વ અને અપરત્વ એ બંને પરસ્પર સાપેક્ષ છે જેને ત્રણ વિભાગો ઉપર કહ્યા તે મુજબ પ્રશંસાકૃત,ક્ષેત્રકૃત, કાળકૃત છે જેમાં કાળકૃત પરત્વાપરત્વ ની વિવલા અહીં કાળ ના ઉપકાર રૂપે કરાઈ છે.
8 પૂર્વાપર એટલે પ્રથમનું અને પછીનું અર્થાત્ ઐતિહાસિક ઘટનાઓના સંબંધોનો વ્યવહાર જે જે દ્રવ્યોના જે જે ઉત્પત્તિ વ્યય-તેમજ ધ્રુવ પરિણામોમાં દ્રવ્ય વડે કરાય છે તે પરવાપરત્વ કાળ જાણવો.
# કોઈપણ દ્રવ્ય [પદાર્થ જેના આશ્રયથી પહેલો થાય તે પર અને પછી થાય તે અપર કહેવાય છે. - $ જેના આશ્રયથી દ્રવ્યમાં પૂર્વભાવનો વ્યપદેશ થાય તે પરત્વ પર્યાય અને પશ્ચાતા ભાવનો વ્યપદેશ થાય તે અપરત્વપર્યાય કહેવાય.
જ ૨:- અને. સમુચ્ચય અર્થમાં આ શબ્દ છે.
જ વાસ્થ- કાળનાઅહીં ઉપરોકત સૂત્રની અનુવૃત્તિ કરીને ૩૫૨ : પદજોડવાનું છે તેથી વચ્ચે ૩૫ર: એવું વાકય થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org