Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૫ સૂત્રઃ ૩૦
૧૨૩ સ્વજાતિથી સ્વભાવથી ન નષ્ટ થાય નિત્યઆ U [10]નિષ્કર્ષ - ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ત્રિપદી છે. જિનશાસનનું પાયાનું તત્વ છે. તેને સારી અને સાચી રીતે સમજવાથી સમ્યક્ત દૃઢ થાય છે. જો તેમ નહીં કરીએ કે માનીએ તો જીવ મિથ્યાભાવમાં ચાલ્યો જશે પરિણામે સૂત્રકાર મહર્ષિનો મુખ્ય ઉદ્દેશ જે મોક્ષતત્વના સાધ્ય-સાધન ભાવનું જ્ઞાન કરાવવાનો છે, તે જ શૂન્ય થઈ જશે.
ઉત્પાદ અને વ્યય સહિતની જીવ દ્રવ્યાદિ ની ધ્રૌવ્યતા સ્વીકારવા થી આત્મ વિકાસની કેડીઓ ખુલ્લી થશે. આત્મવિશુધ્ધિના ચૌદ પગથિયામાંથી દશમા પગથીયે [ગુણ સ્થાન કે] આત્મઘાતી એવા મોહનીય નો સર્વથા ક્ષય કરી બારમે પગથીયે જ્ઞાનાવરણીય,દર્શનાવરણીય અને અંતરાયનો પણ સર્વથા અવશ્ય ક્ષય થઈ જતાં તેરમે પગથીયે વીતરાગ સર્વજ્ઞ અને સર્વદર્શીપણ પ્રાપ્ત થશે. અને છેલ્લે જીવને મોક્ષરૂપ પર્યાયની પ્રાપ્તિ થશે
૩જોવા વિપામે રૂ વા યુવા એટલે સકળ દ્રવ્યોને કથંચિત ઉત્પન્ન થવાપણું, કથંચિત વ્યય થવાપણું, કથંચિત ધ્રુવ ભાવમાં પરિણામ પામવાપણું પણ છે. આ ત્રિપદીમાં સમસ્ત જગતના સમસ્ત ભાવોનું સ્વરૂપ સંક્ષેપથી આવી જાય છે. સમ્યજ્ઞાની ગણધર ભગવંતોએ દ્વાદશાંગી રૂપે તેનો વિસ્તાર કરી મોક્ષમાર્ગ વહેતો રાખેલ છે. આપણે પણ આ સૂત્રને સમ્પર્વના મહાન બિજભૂત-દ્વાદશાંગી એટલે કે પ્રવચનના બીજભૂત સમજી સ્વીકારી સમ્યક્ત પામી સિધ્ધના પર્યાય ને ધારણ કરીએ તે જ આ સૂત્રનો નિષ્કર્ષ છે.
0 0 0 0 0
અધ્યાયઃ૫-સૂત્ર:૩૦) 1 [1] સૂત્રહેતુ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકીદળની પરિણામી નિત્યતાને જણાવે છે. U [2]સૂત્રમૂળ- તણાવાયનિત્યમ્ 0 []સૂત્ર પૃથક તત્ પાવ - અવ્યયમ્ નિત્યમ્
U [4]સૂત્રસાર - ]િ એના ભાવથી પોતાની જાતિ થી] ચુત ન થાય તે નિત્ય [અથવાભાષ્યાનુસાર ]-[જે સત્ ના ભાવથી નષ્ટ થયું નથી અને થશે નહીં તે નિત્ય કહે છે]
[5]શબ્દજ્ઞાનત- તે
નવ-સ્વ-રૂપ, પોતાની જાતિ અવ્યયં-નાશ ન પામતું નિત્ય નિત્ય U [6]અનુવૃત્તિउत्पादव्ययधौव्ययुक्तं सत् सूत्र. ५:२९ सत् शनी अनुवृत्ति
U [7]અભિનવટીકા - પૂર્વે સૂત્ર :રૂ નિત્યવસ્થાપન માં દ્રવ્યોને નિત્ય, અવસ્થિત અને અરૂપી કહ્યા છે. પણ દ્રવ્યમાં નિત્યતા કઈ રીતે સમજવી તે જણાવેલું નથી.
પૂર્વસૂત્રમાં ઉત્પાદ્દિવ્યયવ્રૌવ્ય ની વ્યાખ્યા કરતા જણાવે છે. કે વસ્તુસ્થિર છે એટલે નિત્ય છે અને ઉત્પન્ન થવા તથા નાશ પામવાને કારણે અનિત્ય પણ છે. આ હકીકત સ્થૂળ દ્રષ્ટિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org