Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [9]પદ્ય(૧) આ પદ્ય સૂત્રઃ૩પ-સૂત્ર ૩૬નું સંયુકત પદ્ય છે.
બે અધિક ગુણ અંશ વધતા બંધ પુદ્ગલ પામતા
સમઅધિક પરિણામ પામે અંશ ન્યૂનાધિકતા (૨) પદ્ય-બીજું પૂર્વ સૂત્ર ૩૨ સાથે કહેવાઈ ગયું છે.
U [10] નિષ્કર્ષ પૂર્વસૂત્રમાં જણાવ્યાનુસાર મિશ્રણ-સંયોજન ની રાસાયણિક પ્રક્રિયાનું જે આધુનિક વિજ્ઞાન છે. તેમાં અનેક પ્રયોગોને આધારે જે સત્યોકે તારણો કાઢવામાં આવ્યા છે તેના કરતા અનેક ગણું સચોટ,અનેક ગણુ ચઢીયાતુ અને શાશ્વત સત્યરૂપ તારણ જણાવીને જિનેશ્વર પરમાત્માએ જૈન દર્શન ની વ્યાપકતા તથા વૈશ્વિક વ્યવસ્થાના મૂલ્યવાનું નિયમોનું સચોટ દર્શન કરાવેલ છે જે આપણને જ્ઞાન ઉપરાંત શ્રધ્ધાના દ્રઢીકરણ માટે પણ ઉપયોગી થાય છે.
_ _ _ _ _
(અધ્યાય ૫-સૂત્રઃ૩૬) D [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી અંધમાં થતા સ્પર્શના પરિણામને સૂત્રકાર જણાવે છે. U [2] સૂત્ર મૂળઃ- “વષેસમાધિવી પરિમિકો 0 [3]સૂત્ર પૃથક-વચ્ચે - સ - વિૌ પરિમિૌ
U [4]સૂત્રસાર - પિંગલનો બંધ થયા પછી સમઅધિક[ગુણ અનુક્રમે સમ અને હન ગુણને પોતાના રૂપે પરિણમમાવે છે. અર્થાત.
[૧- સમાન ગુણવાળાનો સમાન ગુણ પરિણામ થાય છે. અને ૨- હીન ગુણનો અધિક ગુણ પરિણામ થાય છે.]
U [5]શબ્દજ્ઞાનવન્ય-પુગલોનો પરસ્પર બંધ થયા પછી સમ - સમાન ગુણવાળા
ધવ :-અધિક ગુણવાળા પરિમિ-પારિણામક,પરિણમન કરાવવાવાળા
[Gઅનુવૃત્તિ-દૂધતિ પુણાનાં પરૂ, શબ્દની અનુવૃત્તિ
U [7]અભિનવટીકા-બંધનો વિધિ નિષેધ બતાવતાં પ્રશ્ન થાય છે કે જે સદેશ પરમાણુઓનો અથવા વિસઈશ પરમાણુઓનો બંધ થાય છે એમાં કોણ કોને પરિણત કરે છે?
પૂર્વસૂત્ર ૩૩માં સૂત્રકાર મહર્ષિ જણાવી ગયાકે સ્નિગ્ધ અને રૂક્ષ ગુણવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ થાય છે. તેમાં ત્રણ પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે. -(૧)સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલનો પરસ્પર બંધ થાય જેને વિસર્દશ કહે છે
*દિગમ્બર આમ્નાયમાં વધÁ પરિણામ ૨ એ પ્રમાણે પાઠ નોંધેલ છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org