Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૬૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
અન્ય ગ્રન્થ સંદર્ભ:
(૧)પ્રમાણ નય તત્વાલોક રત્નાવતારિકા ટીકા (૨)દ્રવ્ય ગુણ પર્યાયો નો રાસ [] [9]પધઃ(૧)
સૂત્ર ૪૦ થી ૪૩ નું સંયુકત પદ્ય
[૪૦] દ્રવ્યનો આશ્રય કરે જે, નિર્ગુણી તે ગુણ ભણું [૪૧] ષદ્ભવ્યનો જે ભાવવર્તી તેહ પરિણામજ ગણું; [૪૨] અનાદિ ને આદિ થકી તે, ભેદ બે પરિણામના, [૪૩] રૂપી અરૂપી વસ્તુઓની આદિ અનાદિ ભાવના (2) પદ્ય બીજું પૂર્વ સૂત્રઃ૩૭ ના પઘ સાથે કહેવાઇ ગયું છે. [] [10]નિષ્કર્ષ:- અહીં સૂત્રકાર જણાવે છે કે દ્રવ્યત્રયા.....મુળા:અર્થાત્ દરેક ગુણો પોતપોતાના દ્રવ્યને આશ્રયે રહે છે. પરિણામે કોઇ એક દ્રવ્યનો ગુણ નિશ્ચયથી બીજા દ્રવ્યને કંઇ કરી શકતો નથી, બીજા દ્રવ્યને કોઇ પ્રેરણા,અસર,સહાય આદિ કશુ જ કરી શકે નહીં
સૂત્રકાર મહર્ષિએ જૂદા જૂદા દ્રવ્યોના કાર્યો-ઉપકારો વર્ણવ્યા પણ તે સર્વે ઉપકારોને નિમિત્ત રૂપે સમજવાના છે. આ દ્રવ્યોને કારક રૂપે સમજવાના નથી.
નિશ્ચય થી જો આ વાત સ્વીકારીએ તો પુદ્ગલ દ્રવ્યના પર્યાય રૂપ એવા કર્મ પુદ્ગલો જીવને કદાપી વળગી શકે નહીં અને પોતાના ગુણમાં સ્થિર થયેલો જીવ નિયમા વિશુધ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે છે. જાણી શકે છે.
આ સૂત્રનો આટલોજ નિષ્કર્ષ વિચારવો કે ગુણો હંમેશા દ્રવ્યને આશ્રીને જ રહે છે. તે અવરાયેલા જણાય તો પણ તે દ્રવ્યને છોડીને કયાંય જતા રહેતા નથી. માટે ‘‘નિજ ગુણ સ્થિરતા'' થકી શુધ્ધ સ્વભાવને પ્રગટ કરવો.
ઇઇઇઇઇઇઇ
અધ્યાયઃ૫-સૂત્રઃ૪૧
[1]સૂત્રહેતુઃ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી પરિણામના લક્ષણ કે સ્વરૂપને જણાવે છે. [][2]સૂત્ર:મૂળઃ- તદ્માવ: પરિણામ:
] [3]સૂત્રઃપૃથ-તદ્ ભાવ: - પરિણામ:
[] [4]સૂત્રસારઃ- તેનો [-ઉક્ત ધર્માદિ દ્રવ્યો તથા ગુણોનો] સ્વભાવ તે પરિણામ જાણવો [] [5]શબ્દજ્ઞાનઃ
ત ્તે,પૂર્વોકત દ્રવ્યો અને ગુણો
માવ:- સ્વ-ભાવ, સ્વતત્વમ્
પરિણામ:- પરિણામ,સ્વરૂપમાં સ્થિત રહી ઉત્પન્ન તથા નષ્ટ થવું તે પરિણામ [7] [6]અનુવૃત્તિ:- ટૂવ્યાશ્રયા નિર્ગુણા નુળા: સૂ. ૬:૪૦ થી દ્રવ્ય તથા ગુળ શબ્દની
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International