Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 172
________________ ૧૭૧ અધ્યાય: ૫ સૂત્રઃ ૪૩ U [5]શબ્દજ્ઞાનઃપણુ-રૂપી અર્થાત્ પુદ્ગલ દ્રવ્યો-માં માવિમાન :- જેની અમુક કાળે શરૂઆત થઈ છે તેમ કહી શકાય તેવા-[પરિણામ U [6]અનુવૃત્તિઃ- તાવ: પરિણામ: સૂત્ર ૬:૪૨ પરિણામ શબ્દની અનુવૃત્તિ લેવી. U [7]અભિનવટીકા-પહેલા તમાવ: પદથી પરિણામ ની વ્યાખ્યા કરી, ત્યાર પછી તેના અનાદિ અને આદિ બે ભેદ કહ્યા હવે આ સૂત્ર થકી આદિમાન પરિણામ કોના હોય તે જણાવે છે? ભાષ્યઃ-પિS તુ ધ્યેષુ મહિમાન પરિણામ: જ પિપુ:- જેનાં રૂપ, રસ,ગંધ,સ્પર્શ હોય તે રૂપી કહેવાય છે. -રૂપી એટલે પુદ્ગલ દ્રવ્ય - [.૫:૪ પUT: પુ0:] * માવિમાન - ઉત્પાદ થી વિનાશ પર્યન્ત વિશેષતા રાખવાવાળા અને સ્વરૂપથી સામાન્ય-વિશેષ ધર્મોના અધિકારી તાવ ને આદિમાનું પરિણામ કહે છે. -અથવા જેની અમુક કાળે શરૂઆત થઈ છે તેવું કથનથઇ શકે તે આદિમાન કહેવાય તેવા પરિણામને આદિમાનું પરિણામ કહેવાય છે અને વિ:- આદિમાન પરિણામો માટે સ્વોપન્ન ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિએ અનેકવિધ સ્પર્શ પરિણામ: એવું વિધાન કર્યુ છે. તો આ પરિણામો અનેકવિધ કઈ રીતે? પૂર્વે સૂત્ર પ૦૨૩માં અરસાચવવત: પુ0િ : એમ કહેલું છે. તેની ટીકા મુજબ આઠ પ્રકારનો સ્પર્શ, પાંચ પ્રકારનો રસ, બે પ્રકારની ગંધ અને પાંચ પ્રકારનો વર્ણ-એમ કરીને કુલ ૨૦મુખ્ય ભેદો કહ્યા છે. તેના પેટા ભેદો કે પરસ્પર સંયોજનથી ઉત્પન્ન થતા અનેક ભેદોને લીધે સૂત્રકારે,ભાષ્યમાં અનેક વિધ: એમ કહેલું છે. » શું પુગલમાં અનાદિ પરિણામ નથી? – પ્રવાહની અપેક્ષાએ અનાદિ પણું છે, વ્યક્તિની અપેક્ષાએ પુદ્ગલમાં આદિમાન્ પરિણામ જ હોય છે. -દવ્યત્વ,મૂર્તત્વ,સત્વ વગેરે તો પુદ્ગલોના અનાદિ પરિણામ છે છતાં ભાષ્યમાં શું કહ્યું છે? અને વધ: રૂપરિણામ I હવે જયારે ભાષ્યકાર આવો સ્પષ્ટ નિર્દેશ કરે છે. ત્યારે પરિણામનું આદિ પણું તે સ્પર્શાદિ અપેક્ષાએ જણાવે છે તે સ્પષ્ટ જ છે. -“દવ્ય અપેક્ષાએ નિત્ય અને પર્યાય અપેક્ષાએ અનિત્ય” એ કથન આપણે પૂર્વે પણ સૂત્ર :૨૬ તથા પ:૩૦ માં જોયું છે તેથી માત્ર એટલી જ અપેક્ષાએ આદિકે અનાદિપણું જણાવવું હોત તોઆનવાસૂત્રને બનાવવાની પણ આવશ્યકતા નહોત.છતાં જયારેસૂત્રરચના કરી છે. ત્યારે કંઈક અપેક્ષા રહેલી જ હોય તેના ઉત્તર નીચે મુજબ આપી શકાય -१- हारिभद्रीयवृति: अयं हि व्यत्वमूर्तत्वसत्वादि अनादित्वेऽपि न धर्मादि स्थिति अनादित्ववत् च लब्धेन तथा वृतिः इति आदिमान् इति । -૨ આ પૂર્વેના સૂત્રમાં આ ચર્ચાનો ઉલ્લેખ કરીને તેનો વ્યવસ્થિત જવાબ આપેલો જ છે જો કા િન અર્થ પ્રત્યક્ષ ગ્રાહ્ય એવો કરીશું તો રૂપી પુદ્ગલો આદિમાન સાબિત થઈ જશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194