Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૫ સૂત્રઃ ૪૨
૧૬૭ U [10]નિષ્કર્ષ-સૂત્રમાં મહત્વનો મુદ્દો એ હતો કે ગમે તેટલી અવસ્થા બદલાવા છતાં તે દ્રવ્ય કે ગુણ પોતાનો સ્વભાવ છોડતો નથી. કેટલી સુંદર વાત કરી છે. આપણે પર્યાયો પ્રાપ્ત અવસ્થાના કેવા ગુલામ બની રહ્યા છે. જે ભવ પ્રાપ્ત થયા તદનુસાર વર્તન, જે વિષય પ્રાપ્ત થાય તદનુસાર ઈન્દ્રિયોની દોડ કયાંય સ્વરૂપ કે નિજ અવસ્થા સંબધિ જાગૃત્તિ ખરી? એક જડ પુદ્ગલ માં રહેલા વર્ણાદિ ગુણો કે પુદ્ગલ દ્રવ્ય પણ ગમે તે અવસ્થામાં પોતાના સ્વરૂપને કાયમટકાવી શકે અને આપણે જીવ-ચેતનતત્વ હોવા છતાં મૂળ ગુણ કે આત્મ ધ્યાનમાં સ્થિર થવાને બદલે જડ પુલ નચાવે તેમ નાચી એ છીએ આ સૂત્રના મર્મને સમજીને સ્વમાં સ્થિર થવા પુરુષાર્થ કરીએ તેજ સાચો નિષ્કર્ષ છે.
| _ _ _ _
(અધ્યાયઃ૫-સૂત્રઃ૪૨ U [1]સૂત્રોત:- ઉપરોકત સૂત્રઃ૪૧માં જે પરિણામ વિશે જણાવ્યું તેના બે ભેદોને આ સૂત્ર થકી જણાવે છે.
D [2] સૂત્રામૂળ - મનવિધિમાં% U [3]સૂત્ર પૃથક-અનાદિઃ ગાદિમા: વ.
[4] સૂત્રસાર [પરિણામ અનાદિ અને આદિમાન [એમ બે પ્રકારના હોય છે. U [5]શબ્દજ્ઞાનઅનાદિ-અનાદિ જેને આદિનથી તે માવિમાન- આદિમાન, જેને આદિ છે તે
- પરિણામ શબ્દની અનુવૃત્તિ માટે છે, સમુચ્ચયને માટે છે. U [6]અનુવૃત્તિ - તર્ભાવ: પરિણામ: નૂર .૧:૪૨ પરિણામ શબ્દની અનુવૃત્તિ
U [7]અભિનવટીકા- ઉપરોકત સૂત્રમાં પરિણામના સ્વરૂપને જણાવીને સૂત્રકાર મહર્ષિહવે તેના બે ભેદને જણાવે છે. આ પરિણામ બે પ્રકારના છે. (૧) નાદિ (૨)ઝામિન:
જ અનલિ- જેને કોઈ આદિ-પ્રારંભ નથી તેને અનાદિ [પરિણામ]કહ્યા છે -अविद्यमान प्रथमारम्भः -જેના કાળની પૂર્વકોટિ જાણી ન શકાય તે અનાદિ –અમુક કાળે શરૂઆત થઇ એમ જેના માટે ન કહી શકાય તે અનાદિ -જેનો કોઈ ઉત્પતિકાળ નથી અથવા જે પરિણમન સ્વરૂપને કોઈ આદિપણું નથી. કે માઃિ -જેનો કોઈ આદિ-પ્રારંભ છે તે વુિં [રિણામ કહ્યા છે. - प्रथमारम्भवान् - જેના કાળની પૂર્વકોટિ જાણી શકાય તે આદિમાન. –અમુક કાળે શરૂઆત થઈ એમ જેના માટે કહી શકાય તે આદિમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org