Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૪૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્કન્ધ બને છે અથવા તો રૂક્ષ ગુણ વાળો સ્કન્ધ બને છે.
-
રણવ મુખ તન્ય-જયારેબેમાંથી કોઈ એક પુદ્ગલપરમાણુકેસ્કન્ધની અપેક્ષાએ બીજા પુદ્ગલના સ્નિગ્ધતા કે રૂક્ષતાના અંશો [ગુણો વધારે [ગય% ગુણ હોય ત્યા
[૧]સૂત્રઃ૩પ મુજબ સદંશ પુદ્ગલોમાં દ્રયધિક પણું હોય તો બંધ થઈ શકે છે. અર્થાત જયધિકાદિગુણ વાળા સ્નિગ્ધ નો સ્નિગ્ધ સાથે કે તેવાજ રૂક્ષનો રૂક્ષ સાથે બંધ થઈ થાય છે. તેથી આ સૂત્રની ત્યાં પ્રવૃત્તિ પણ થશે – આ સંજોગોમાં અધિક ગુણવાળા પુદ્ગલ- હિન ગુણવાળાને પોતાના રૂપે પરિણાવે છે. જેમ કે -
સવંશ-પાંચ અંશ સ્નિગ્ધત્વ વાળાનો ત્રણ અંશ સ્નિગ્ધત્વ વાળા પુદ્ગલ સાથે બંધ થાય ત્યારે હિનગુણ વાળા એવા ત્રણ અંશ સ્નિગ્ધત્વને પાંચ અંશ સ્નિગ્ધત્વ વાળો પુદ્ગલ પોતા રૂપે પરિણામાવે છે ત્યારે તે ત્રણ અંશ સ્નિગ્ધત્વ પણ પાંચ અંશ પરિમાણ થઈ જાય છે.
-એ જ રીતે પાંચ અંશ રૂક્ષત્વ વાળો પુલ ત્રણ અંશ રૂક્ષત્વ વાળા સાથે જોડાય ત્યારે તે ત્રણ અંશવાળો રૂમ પુદ્ગલ,પાંચ અંશવાળા રૂક્ષ પુદ્ગલના સંબંધથી પાંચ અંશ પરિમાણ રૂપ આખો સ્કન્ય બની જાય છે.
વિશ:- માનો કે બંને પુદ્ગલની જાતિ અસમાન છે તો અધિક ગુણવાળો પુદ્ગલ હિન ગુણવાળા પુદ્ગલને પોતારૂપે પરિણમાવશે – જેમ કે પાંચ અંશ સ્નિગ્ધત્વ વાળો ત્રણઅંશ રૂક્ષત્વ વાળા સાથે બંધ પામે ત્યારે તે સમગ્ર સ્કન્ધ સ્નિગ્ધત્વરૂપે ફેરવાઈ જાય છે કેમ કે સ્નિગ્ધત્વના અંશો અધિક છે અને
- જો પાંચ ગુણ રૂક્ષપુગલ,ત્રણ ગુણસ્નિગ્ધ વાળા સાથે બંધ પામે તો આખો સ્કન્ધ પાંચગુણ રૂક્ષમાં પલટાઈ જશે.
0 [સંદર્ભ૪ આગમ સંદર્ભ સૂત્ર ૩૨ થી ૩ નો સંયુકત પાઠबंध परिणामे णं भंते ! कतिविधे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा णिद्धबंधण परिणामे लुक्खबंधण परिणामे य ।
समणिद्धयाए बंधो न होति, समलुक्खयाए वि ण होति । वेमायणिद्ध लुक्खतणेण बंधो उ खंधाणं णिद्धस्स णिद्धेण दुयाहिएणं णिद्धस्स लुक्खेण उवेइ बंधो, जहण्ण वज्जो विसमो समोवा *प्रज्ञा. प. १३-सू. १८५
U [9]પદ્ય(૧) પ્રથમ પદ્ય પૂર્વસૂત્ર ૩૫માં કહેવાઈ ગયું છે. (૨) ધ્યક્ષેત્રસમયેવળીભાવવશ્યવિસર્દશસમગુણી પલટાય બેને
નાસઈશસમગુણે કદીથાયબંધહીનાશનેશમવતા અધિકાંશવંત
U [૧૦]નિષ્કર્ષ-આ સૂત્રનો નિષ્કર્ષ પૂર્વવત સમજવો છતા બોધાત્મક નિષ્કર્ષરૂપે એમ કહી શકાય કે અધિક ગુણવાળા હિન ગુણ ને પોતાએ પરિણમાવે છે. માટે અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org