Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૫
ધ્યાયઃ પ સૂત્રઃ ૩૨
૪ અત્રે સંઘાત માટે એક વિશેષ સૂચન સ્મરણીય છે કે – જયારે પરિણતિ વિશેષને ઉત્પન્ન કરવાવાળો સર્વાત્મ સંયોગ બંધ થાય ત્યારે તેને સંઘાત કહેવામાં આવે છે.
$ આ સ્નિગ્ધ-રૂક્ષ અવયવો નો શ્લેષ[બંધ]પણ બે પ્રકારે કહ્યો છે (૧)સર્દશ- સ્નિગ્ધ અવયવનો સ્નિગ્ધ અવયવ સાથે બંધ-સર્દિશછે
-રૂક્ષ અવયવનો ફૂલ અવયવ સાથેબંધ સદંશ છે. (૨)વિસર્દશઃ- સ્નિગ્ધ નો રૂક્ષ સાથેનો સંયોગ થવો એ વિસર્દશ બંધ છે. –અહીં બંધ પ્રકરણમાં પુદ્ગલ શબ્દથી પરમાણુ અને સ્કન્ધ એ બંને અર્થો સમજી લેવા. # બંધ ત્રણ પ્રકારે છે. (૧)પરમાણુ અને પરમાણુનો બંધ થાય છે (૨)સ્કન્ધ અને પરમાણુનો બંધ થાય છે (૩)સ્કન્ધ અને સ્કન્ધનો પણ બંધ થાય છે.
કેમ કે સૂત્રમાં સ્કૂિધ ફૂલ નો બંધ કહ્યો છે. પૂનામ કે શ્વાનામ્ બંધ કહ્યો નથી. માટે ઉપરોક્ત ત્રણે ભેદ જણાવેલા છે.
U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભ સંદર્ભ પાઠ સૂત્ર૩૬માં જણાવેલો છે. 0 તત્વાર્થ સંદર્ભ(૧)અપવાદ સૂત્ર ને નચાળાનીમ્ :રૂર (૨)અપવાદ સૂત્ર ગુણ સાગ્યે દશનામ :રૂરૂ (૩)બંધકોના થાય? ધાનાં કુળનાં ૫:૩૪ 0 અન્ય ગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૧-શ્લોક ૨૮
[9પદ્ય(૧) સૂત્ર ૩૨-૩૩-૩૪ નું સયુંકત પદ્ય
સ્કન્ધ ને રુક્ષપણાનો બંધ પુદ્ગલનો કહ્યો જધન્ય ગુણથી તે ઉભયનો બંધ તે વળી નવી રહ્યો સ્નિગ્ધ સાથે સ્નિગ્ધ મળતાં રૂક્ષ સાથે રૂક્ષતા બંધન લહે પુદ્ગલો તે સૂત્ર કહે એમ પૂછતાં
સૂત્ર ૩૨-૩૩-૩૪ નું સયુંકત પદ્યસ્નિગ્ધત્વ રૂલત્વ થી બંધ જેમ જધન્ય અંશે નહિ કિન્તુ તેમ ગુણો સમાને નહીં સદશેય દ્વિયંશાદિ કિંતુ વધતા થશે જ
U [10]નિષ્કર્ષ - સૂત્ર ૩ર નો નિષ્કર્ષ એક સાથે સૂત્ર ૩૩ને અંતે જ આપેલો છે.
ooooooo
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org