Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
(૧)
સૂ?*
*
૧૧૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિશેષ - –૧- પરમાણુઓ કોઈપણ જાતના અંતર વિના પરસ્પર સ્પર્શીને રહે તો તેનું નામ પરમાણુ સંયોગ કહેવાય છે. પણ સ્કન્ધ કહેવાતું નથી. પરસ્પરનો બંધ થયા વિના સ્કન્ધ ન કહેવાય. આ બંધ સૂત્રનુસાર થાય છે.
-- જે સંયોગ થી પરમાણુઓ પરસ્પર ગૂંથાઈ જઈને બંધાય તેનું નામ સંઘાતગુણ કહેવાય છે. પરમાણુઓમાં તે ગુણ હોવાથી પરમાણુઓ પરસ્પર બંધાઈને સ્કન્ધ બને છે.
-૩-જયારે આ પરમાણુઓનો બંધ થાય ત્યારે પૂર્વસૂત્ર ૨૪નીટીકામાં જણાવ્યા મુજબ ત્રણ ભેદે બંધ સમજવો (૧)પ્રયોગ (૨)વિગ્નસા(૩)મિશ્રસા
-- જયારે આ સ્કન્ધોમાં ભેદ થાય ત્યારે તે ભેદંપૂર્વસૂત્ર ૨૪ ની ટીકામાં જણાવ્યા મુજબ ઔત્કરિક આદિ પાંચ ભેદ સમજવો
U [8] સંદર્ભઃ$ આગમસંદર્ભ-આસૂત્રનોઆગમસંદર્ભહવે પછીના સૂત્ર ૨૭U: સાથે મુલછે. # તત્વાર્થ સંદર્ભ-નિષ્પક્ષવાત વન્ય: સૂત્ર-ધ:રૂર U [9]પદ્ય
સૂત્ર ૨૬,૨૭, ૨૮ એ ત્રણેનું સંયુક્ત પદ્યસંઘાત ને વળી ભેદથી ઉત્પન્ન સુધ્ધાં નિરખવા પણ ભેદથી અણુ ઉપજે છે સૂત્ર સાખે ધારવા ભેદને સંઘાત થી ઉત્પન્ન સ્કન્ધો જાણીએ નયનથી નિરખાય નિર્મલ શાસ્ત્રમર્મ વિચારીએ સૂત્ર ૨૫ થી ૨૮ એ ચારેનું સંયુકત પદ્યસ્કન્ધો તથા અણુરૂપે સહુ પુદ્ગલો છે ત્યાં માત્ર ભેદથી અણ જન્મી જતુંએ સંઘાત ભેદ અથવા ઉભયેથી સ્કન્ધ
સંઘાત ભેદથી બને વળી ચાક્ષુષેય U [10] નિષ્કર્ષ પ્રસ્તુત સૂત્ર તથા હવે પછીનું સૂત્રઃ૨૭ એ બંનેનો વિષય સમાન હોવાથી આ સૂત્રનો નિષ્કર્ષ અમે અગ્રિમ સૂત્રના નિષ્કર્ષથી સાથે જણાવેલ છે.
_ _ _ _ _ (અધ્યાય : ૫ સૂત્ર :૨૦) U [1] સૂત્ર હેતુ:- પ્રસ્તુત સૂત્રથકી પરમાણુ અણુની ઉત્પત્તિનું કારણ જણાવે છે.
[2] સૂત્ર મૂળઃ- બેદારy: 0 [3] સૂત્ર પૃથક- એવાદ્ - :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org