Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૬
અધ્યાયઃ૫-સૂત્રઃ૨૪
[1]સૂત્રહેતુ:- પૂર્વ સૂત્રની માફક આ સૂત્ર થકી પણ પુદ્ગલના વિશિષ્ટ લક્ષણને સૂત્રકાર જણાવે છે. અથવા –પુદ્ગલોના શબ્દાદિ પરિણામોને જણાવે છે. ] [2]સૂત્ર:મૂળઃ- શવન્યસૌમ્યૌસંસ્થાનખેત્તમ છાયાતાપોદ્ द्योतवन्तश्च
-
[] [3]સૂત્ર:પૃથક- શબ્દ -વન્ય- સૌમ્ય-સ્થૌલ્ય - સંસ્થાન - મેવ - તમા उद्योत वन्तः च
छाया
आतप
-
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
-
[] [4]સૂત્રસારઃ-[પુદ્ગલો]શબ્દ,બંધ, સૂક્ષ્મત્વ,સ્થૂલત્વ,સંસ્થાન,ભેદ,અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે [અર્થાત્ પુદ્ગલો શબ્દાદિ દશ પરિણામ વાળા હોય છે.]
] [5]શબ્દશાનઃ
રાજ્ઃ-શબ્દ,ભાષા વર્ગણાના પુદ્ગલોનો એક વિશિષ્ટ પરિણામ બન્ય:- ૫૨સ્પ૨ બે વસ્તુનો સંયોગ કે મિલન
સૂક્ષ્મત્વઃ-પાતળાપણુ,લઘુપણુ વગેરે સૂત્વઃ-જાડાપણુ,ગુરુતા વગેરે સંસ્થાન:-આકાર,આકૃત્તિ મેવઃ-વિશ્લેષ વસ્તુના ભાગ પાડવા તે ભેદ તમાઃ- અંધકાર છાયા:-પડછાયો ઘોતાઃ-પ્રભા,શીતળ પ્રકાશ.
આતપ :-તડકો
1
[] [6]અનુવૃત્તિ:- સ્પર્શસામ્ય સૂત્ર.-૨૩ પુત્ત્તા:
] [7]અભિનવટીકાઃ-પૂર્વસૂત્રઃ૨૩માં પુદ્ગલનાલક્ષણોને જણાવ્યા જેને પુદ્ગલના અસાધારણ પર્યાયો પણ કહ્યા છે. તે રીતે આ સૂત્રમાં પણ પુદ્ગલના બીજા અસાધારણ પર્યાયો ને જણાવે છે. જેને શબ્દાદિ પરિણામ તરીકે પણ ઓળખે છે.
આ શબ્દાદિ પરિણામોની સંખ્યા સૂત્રકાર મહર્ષિ દશની જણાવે છે.
(૧)શબ્દ પરિણામ (૨)બંધન પરિણામ (૩)સૂક્ષ્મ પરિણામ (૪)સ્થૂળ પરિણામ (૫)સંસ્થાન પરિણામ (૬)ભેદ પરિણામ (૭)અંધકાર પરિણામ (૮)છાયા પરિણામ (૯)આ તપ પરિણામ (૧૦)ઉદ્યોત પરિણામ. આ રીતે વળી અનેક પ્રકારે પુદ્ગલ દ્રવ્ય તેમજ જીવદ્રવ્ય પણ અનેક પ્રકારના પરિણામો પામતા રહે છે. કેમ કે પ્રત્યેક જીવ તથા પુદ્ગલ દ્રવ્યમાં અનેક વિધ પરિણામ પામવાની શકિત રહેલી હોય છે.
૧૨।ç:- જેના દ્વારા અર્થનું પ્રતિપાદન થાય અથવા જે ધ્વનિરૂપે પરિણત થાય તેને શબ્દ કહે છે.
આ શબ્દ ને વૈશેષિક, નૈયાયિક આદિ ગુણ માને છે. પરંતુ તે ભાષા વર્ગણાના પુદ્ગલોનો એક વિશિષ્ટ પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org