Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભાષ્ય: ભજના, વિકલ્પ, અનિયતરૂપે પુ નામ:- પુદ્ગલ દ્રવ્યોની
U [6]અનુવૃત્તિ - लोकाकाशेश्वगाह:५:१२
U [7]અભિનવટીકા- પૂર્વે સૂત્ર :૨૨ માં ધર્માદિ દ્રવ્યોનો લોકાકાશને વિશે અવગાહ હોય છે. તેમ જણાવ્યું પણ તે પાંચ દ્રવ્યોમાંનું એક પુદ્ગલ દ્રવ્ય સંપૂર્ણ લોકાકાશમાં રહે છે? લોકાકાશના કોઈ એક ભાગમાં રહે છે? કે એક થી વધુ ભાગમાં રહે છે? તેની જાણકારી ત્યાં અપાયેલી નથી. તેથી પ્રસ્તુત સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ પુદ્ગલોને લોકાકાશમાં કયાં રહેવાનું છે. તે જણાવે છે.
“પુદ્ગલ દ્રવ્ય લોકાકાશના એક પ્રદેશ થી આરંભીને લોકાકાશ પ્રમાણઅસંખ્ય પ્રદેશો સુધીમાં રહે છે''
પુદ્ગલ દ્રવ્યનો આધાર સામાન્ય રીતે લોકાકાશ જનિયત છે. તથાપિવિશેષ રૂપે ભિન્ન ભિન્ન પુદ્ગલ દ્રવ્યના આધાર ક્ષેત્રના પરિમાણમાં તફાવત હોય છે. પુદ્ગલ દ્રવ્ય કંઈ ધર્મ અને અધર્મ દ્રવ્ય ની માફક માત્ર એક વ્યકિતતો છે જ નહીં કે જેથી તે માટે એકરૂપ આધાર ક્ષેત્ર હોવાની સંભાવના કરી શકાય. ભિન્ન ભિન્ન વ્યકિત હોવાથી પુદ્ગલોના પરિમાણમાં વિવિધતા હોય છે. એકરૂપતા હોતી નથી
આ કારણને લીધે આ સૂત્રમાં એના આધારનું પરિમાણ વિકલ્પ અર્થાત અનેક રૂપે બતાવવામાં આવેલ છે. કોઈ પુદ્ગલ લોકાકાશના એક પ્રદેશમાં તો કોઈ બે પ્રદેશમાં રહે છે..... એ રીતે ... કોઈ પુદ્ગલ અસંખ્યાત પ્રદેશ પરિમિત લોકાકાશમાં પણ રહે છે.
* શાવિષ:- અહીં સમાનાધિકરણ બહુવ્રીહિર સમાસ થયો છે. -અ સંખ્યાવાચી શબ્દ છે. પ્રદ્શ ની વ્યાખ્યા પૂર્વે કરાયેલી છે. - શ્વાસ પ્રશ: (ત્તિ) # પ્રક્વેશ: -एकप्रदेश आदिर्येषां तेषु एक प्रदेशादिषु
આ રીતે એક પ્રદેશ લઈ સંખ્યાત,અસંખ્યાત પ્રદેશ સુધી એમ સમજવુંપણ પસંધ્યાત કરતા વધારે પ્રદેશ હોઈ શકે જ નહીં, કેમ કે સમા લોકાકાશના પ્રદેશો જ અસંખ્યાત કહેલા છે.
માર્ચ - ભાજય,વિભાજય,વિકલ્પ આ બધાં પર્યાયવાચી સમાનાર્થક શબ્દો છે. એકથી લઈને અસંખ્યાત પ્રદેશ સુધી જેટલા પ્રદેશભેદોનો સંભવ છે તે બધા ભેદ કે વિકલ્પોને લક્ષમાં લેવા માટે અહી માર્ચે શબ્દ પ્રયોજેલ છે.
એ જ રીતે પરમાણુ સ્કન્ધ અપ્રદેશ[એક પ્રદેશ) થી લઈને અનન્ત પ્રદેશ સુધી જેટલા સ્કન્ધોના ભેદનો સંભવ છે તે સર્વેને વિકલ્પે સ્વીકારવાનો પણ મોડ્ય-શબ્દનો ઉદ્દેશ છે.
જ પુરીનામ -પુદ્ગલોની, પુદ્ગલ શબ્દની વ્યાખ્યા પૂર્વ કહેવાઈ ગઈ છે. તે પૂરણ અને ગલનના સ્વભાવવાળા પુગલોનું ગ્રહણ કરવાનું છે તો પણ સિધ્ધસેનીયટીકામાં જણાવે છે –
પુ નામ્ (તિ) ગ-પ્રકૃતિનામ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org