Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૪)નામકર્મ ખૂ.૮:૨૨ તિજ્ઞતિશરીર પાન (૫)પુદ્ગલના અન્ય કાર્યો:- . :૨૦ સુવ:નીવતમાળીપપ્રદ4 U [9]પદ્ય(૧) પદ્ય પહેલું-સૂત્રઃ ૧૮-૧૯-૨૦ નું સંયુકત પદ્ય છે.
આકાશ તો અવકાશ આપે, કાયા વચન મન ધ્વાસના સુખદુઃખ ને જીવિત મરણ ઉપકાર પુદ્ગલ વાસના પદ્ય બીજું-સૂત્રઃ ૧૯ અને ૨૦નું સંયુકત પદ્ય દેહવાફ મન નિ:શ્વાસ, ઉચ્છવાસ સુખ દુઃખ આ
જીવિત મૃત્યુ છે કાર્યો. પુદ્ગલ ઉપકારનાં U [10]નિષ્કર્ષ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી જીવ પરત્વે પુદ્ગલ ના ઉપકાર કાર્યને જણાવે છે. જીવ જેને મારું મારું કરીને ફરે છે. એ શરીર ખરેખર શું છે? પુદ્ગલનો ઉપકાર છે. બીજા શબ્દોમાં કહીએ તો આ શરીર, આ ભાષા, આ મન, અરે! શ્વાસોચ્છવાસ સુધ્ધા પુદ્ગલનું જ કાર્ય છે હવે જો એક શ્વાસોચ્છવાસ જેવી આજીવન ક્રિયા પણ તારી પોતાની ન હોય અને પૌગલિક હોય તો પછી હે જીવ! જગતમાં ખરેખર તારું શું છે?
વળી જે શરીરની સજાવટ પાછળ તું આટલો પાગલ બને છે, જે ભાષાને માટે આટઆટલો પુરુષાર્થ કરે છે, મનનો નચાવ્યો નાચ કરે છે, એ બધી પ્રવૃત્તિ તો પૌગલિક જ છે તેમાં આત્મિક શું છે? અને એક અજીવ દ્રવ્ય તારા ઉપર આટ-આટલા ઉપકારો કરે છે. તો તેની સહાયતા લઈ જીવના વિકાસ સાધવાને બદલે વિનાશ માર્ગે શામાટે આગળ વધે છે?
આ બધું પૌદ્ગલિક જ છે તે તું હવે જો સમજયો છે તો તેને દૂર કરી તારા મૂળભૂત આત્મ દ્રવ્યમાં સ્થિર થા પુદ્ગલની આંગળીએ વળગેલ બાળક જેવું જીવન કયાં સુધી જીવીશ? આવી તત્વ ચિંતવન કર.
U S S S S D
(અધ્યાય ૫-સૂત્ર ૨૦) U [1]સૂત્રહેતુ-પૂર્વસૂત્રની માફક આ સૂત્ર થકી પણ સૂત્રકાર મહર્ષિ પુદ્ગલોના ઉપકારઅર્થાત કાર્ય] ને જણાવે છે અથવા કાર્ય થકી પુદ્ગલના લક્ષણને કહે છે.
U [2] સૂત્રમૂળ-સુદુ:ખીવિતમાળોપદાર્શ્વ - []સૂત્ર પૃથક-સુરd - ૯:૩ - ગવત - મરણ - ૩પ્રદી: વ
U [4] સૂત્રસાર-સુખ,દુઃખ,જીવન અને મરણ માં નિમિત્ત થવું તે [પણ પુદ્ગલનો ઉપકાર કે કાર્ય છે)
U [5]શબ્દજ્ઞાનઃકુઉ-સુખ
૩:-દુઃખ ગીવિતજીવન
મરણ-મરણ,મૃત્યુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org