Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૫
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૧
U [] સંદર્ભઃ
છે આગમ સંદર્ભ-ની#િgf ની મuતા મળવદના [VMવાળ, अणंताणं सुयनाणपज्जवाणं एवं जहा बितियसए अस्थिकायउद्देसए जाव उवओगं गच्छति
મ. શરૂ-૩૪-જૂ. ૪૮-૫ जीवे णं अणंताणं आभिहिबोहिय. सुय. ओहि. मणपज्जव. केवल-नाण पज्जवाणं, मइअण्णाण प. सुयअण्णाण प. विभंगणाण प. चकखु. अचकखु, ओहि. केवल-दंसण પન્નવાળ વગો છ જ મ, શ.ર-૩૧૦-ખૂ. ૨૨૦-૨
સૂત્રપાઠ સંબંધઃ- આબંને પાઠો વિભિન્ન રીતે જીવાસ્તિકાયનો જીવો પરત્વેનો ઉપકાર દર્શાવે છે. તેની વૃત્તિ વગેરે વાંચતા એ વાત ઘણી સ્પષ્ટ બને છે. સૂત્રકારમહર્ષિએ એક નાના વાયરૂપે આ સંગતતા સંક્ષિપ્તમાં જણાવી દીધેલ છે.
# તત્વાર્થ સંદર્ભઃU [9]પદ્યઃ(૧) ઉપકાર એકથી એક સાથે જીવ દ્રવ્ય ભાવના
અહિત ઠંડી હિત સાધે સાચી તે પ્રસ્તાવના
સૂત્ર-૨૧ અને ૨૨ના સંયુકત નિષ્કર્ષપરસ્પર ઉપકાર કરવા જીવ લક્ષણો એ જ રહ્યાં પ્રેરણા કરવી નિમિત્ત રૂપે દ્રવ્યોને છે તે વર્તના દશા પલટતી તે પરિણામો ગતિ રૂપે જે થતી ક્રિયા
વળી થતું નાનું ને મોટું કાળ લક્ષણો એ જ કહ્યા D [10] નિષ્કર્ષ - આ સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ એક જીવનાં બીજા જીવ પરત્વેના ઉપકારને જણાવે છે. પણ ઉપકાર નો અર્થ ભલુકરવું એવો નથી કર્યો “નિમિત્ત રૂપ કાર્ય એવો અર્થ કરેલો છે. અન્યથાસ્વાભાવિક જ એવો પ્રશ્ન થાય કે “શું ખરેખર એકજીવ દ્રવ્ય બીજા જીવ દ્રવ્યનું ભલું કે બુરૂ કંઈ કરી શકે ખરું?”
જો ખરેખર એમ થઈ શકતું હોય તો “સવિ જીવ કરુંશાસન રસી” ની ભાવના વાળા તીર્થંકર પરમાત્મા જગતના કોઈ જીવ ને શાસનની બહાર રહેવા દે ખરા? હા! જે દર્શનો ઈશ્વરનેજ કર્તારૂપે સ્વીકારે છે તેમના મતે પ્રત્યેક કાર્યમાં પ્રેરક કેનિમિત્ત રૂપે ઈશ્વરને સ્વીકારે છે ખરા. તેમના મતે ઈશ્વરની ઈચ્છાનુસાર જીવ સુખ કે દુઃખી થાય છે. સ્વર્ગ કે નરકમાં જાય છે. અને તો પછી ઈશ્વરવાદને સ્વીકારવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે.
પણ તે વાત યોગ્ય નથી. કેમ કે વીતરાગ એટલે રાગ[અને દ્વેષરહિત આત્મા, કયારેય તોષાયમાન કે રોષાયમાન થતો નથી વળી જેઓના કર્મબીજ સમૂળગા નષ્ટ થયા છે તે જીવ કદાપી આ પૌગલિક પ્રવૃત્તિમાં પડે જ નહીં.
પ્રત્યેક જીવ દ્રવ્યમાં ખરેખર તો અન્ય જીવ દ્રવ્ય નિમિત્ત રૂપે કદાચ સુખ-દુઃખાદિમાં ઉપકારક બની શકે પણ પ્રેરક રૂપે ન બની શકે. જીવ દ્રવ્યમાં જે પરિણમન થાય છે તેતો પોતાની યોગ્યતાનુસાર થાય છે. અરે! કર્મપગલથી બંધાયેલો જીવ મુકત થવાનો તે પણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org