Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –દવ્ય ક્ષેત્ર, કાળ,ભાવથી પણ લોક કહેવાય છે તેમાં અહીંદ્રવ્ય લોકને જ સમજવાનો છે કિમ કે ક્ષેત્ર થી તો તે ચૌદ રાજ પ્રમાણ છે જ]
-જિનેશ્વર પરમાત્માએ પાંચ અસ્તિકાયના સમૂહ રૂપ પણ લોક કહેલો છે અને ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયનમાં ધર્મ,અધર્મ, આકાશ, કાળ,પુદ્ગલ અને જીવ એ છે ના સમૂહ વાળો પણ લોક કહ્યો છે.
–અહીં લોકાકાશ શબ્દમાં લોકની આ વ્યાખ્યા જ અભિપ્રેત છે ““ધર્માધવિન વ્યાખ યત્ર હોયૉ સ ો ત |''જયાં જેટલા ભાગમાં ધર્મ-અધર્મની સ્થિતિ છે અને તેને લીધે જયાં સુધી પુદ્ગલ અને આત્માની ગતિ છે તેટલા ભાગ ને લોક કહે છે.
– ૭ ધાતુને અધિકરણ અર્થમાં ધમ્ પ્રત્યય લાગીને ો શબ્દ બનેલો છે. લોકાકાશ - લોક જેટલા આકાશમાં છે તે લોકાકાશ -लोकाकाश - चतुर्दशरज्जवात्मक एव भवति ।
-સમગ્ર આકાશ એક અખંડ દ્રવ્ય જ છે અવગાહન ક્ષેત્રની અપેક્ષાએ તેના બે ભાગ કર્યા. (૧)અલોકાકાશ(૨)લોકાકાશ
–જેટલાઆકાશમાં ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયઆદિદ્રવ્યો રહેલા છેતેટલા આકાશને લોકાકાશ કહે છે બાકીના ને અલોકાકાશ કહે છે]
–આધેયભૂત ધર્મ આદિ ચાર દ્રવ્યો સમગ્ર આકાશમાં રહેતા નથી પણ આકાશના એક પરિમિત ભાગમાં રહે છે. જેટલા ભાગમાં તે દ્રવ્યો સ્થિત છે તેટલા ભાગને “ “લોકાકાશ' કહે છે. લોકનો અર્થજ પાંચ અસ્તિકાયનો સમૂહ એવો કરેલ છે. તેથી તે આકાશમાં જયાં સ્થિત છે તે હોશ અને આ ભાગની બહાર ચારે તરફ જે અનંત આકાશ વિદ્યમાન છે તે अलोकाकाश
આ સૂત્રમાં અસ્તિકાયોના આધાર-આધેય સંબંધનો જે વિચાર છે તે લોકાકાશને લઈને જ સમજવો.
આ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયનાસભાવકેઅસદૂભાવની અપેક્ષાએલોકાકાશ કે અલોકાકાશ નો ભેદ સમજવો કેમ કે જો ધર્માસ્તિકાયનો સદ્ભાવ નહીં માનીએ તો જીવ અને પુદ્ગલની ગતિનો નિયમ જળવાશે નહીં અને જો અધર્માસ્તિકાય નો સદૂભાવ નહીં માનીએ તો જીવ અને પુદ્ગલની સ્થિતિનો નિયમ જળવાશે નહીં. તેથી એ બંનેનો સદ્ભાવ માનીએ તોજ લોકાકાશ ક્ષેત્ર નિયત થશે કિમ કે અલોકમાં તો બીજું એક દ્રવ્ય છે જ નહીં,
જ અવIt:- અવગાહ એટલે પ્રવેશ કે સ્થાન -કયાંય પણ સમાઈ જવું કે સ્થાન લાભ મેળવવો તે અવગાહ -અવગાહ એટલે જગ્યા આપવી,સ્થિતિ -રહેવાપણું -અવગાહ એટલે દ્રવ્ય-વસ્તુને રહેવાને અવકાશ આપવોતે
જ વિશેષ - લોકાકાશ અને અવગાહ બંને શબ્દોની વ્યાખ્યા કરી સમગ્ર સૂત્રનો ભાષ્યાધારીત સંક્ષિપ્ત અર્થ એ છે કે- “પ્રવેશ કરવાવાળા દ્રવ્યોનો અવગાહ (એટલે કે રહેવા પણું લોકાકાશમાં હોય છે'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org