Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નહીં રહે. આથી જ સિધ્ધસેનીય ટીકામાં લખ્યું છે કે પ્રવેશ પ્રતિપરિપ્ર૬:
છે આ પરમાણુ છે તે નક્કી કેવીરીતે થાય? આ પરમાણુ આંખો વડે કદી દેખી શકાતો નથી, યંત્રોની મદદથી પણ કદાપી નક્કી નથઇ શકે ફક્ત વિશિષ્ટ જ્ઞાનના બળે જ તેને જોઈને જાણી શકાય છે અને કેવલીભગવંત પોતાની જ્ઞાનશકિતનાબળે પણ તેના બે ભાગ કરી શકતા નથી.
# આજના વૈજ્ઞાનિકો પરમાણુની વાત કરે છે તેનું શું?
આજના વૈજ્ઞાનિકો જેની અણુ કે પરમાણુ તરીકે ઓળખાવે છે અને જેના આધારે અણુબોમ્બની વાત કરે છે તે વાસ્તવમાં કોઈ અણુ છે જ નહીંપણ અસંખ્ય પ્રદેશાત્મક કે અનંત પ્રદેશાત્મક એક સ્કન્ધ જ છે
# ભાષ્યકારે મનામિષ્ય: કેમ કહ્યું? અણુપરમાણુ એનિરવયવછે તેને આદિમધ્ય કેઅંતિમ કોઈ અવયવ નથી કેમ કે જે અનેક પ્રદેશી હોય તેમાં કોઇ આદિ અવયવ હોય,કોઈ મધ્ય અવયવ હોય પણ જેને એક પ્રદેશ જ હોય તેમાં આદિ કેમધ્ય વિભાગ હોઈ જ કેવી રીતે શકે? માટે ભાષ્યકારે અનામથ્થ: કહ્યું છે.
-यस्माद् आदिमध्यग्रहणाद् अर्थप्राप्तम् एव अन्त्यग्रहणम् ।
૪ વિદતે - સૂત્રમાં ક્રિયાપદ અધ્યાહાર છે એટલે સમગ્ર વાકય આ રીતે થશે મો: [પ્રવેશ:] = [વિદ્યતે ||
U [8] સંદર્ભઃ
$ આગમ સંદર્ભ:- સદ્ગોવા પોતા પત્ર પ્રજ્ઞા ૫.૮ [પુરા . ૨૨/ર એક પ્રદેશને તત્વાર્થ સૂત્રકારે અવિવલીત સમજી અપ્રદેશ કહ્યો
અન્ય ગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્ય લોકપ્રકાશ સર્ગઃ૧૧,શ્લો.૧૧,૧૨ U [9]પદ્ય- બંને પદ્યો પૂર્વસૂત્ર ૧૦માં કહેવાઈ ગયા છે
0 [10]નિષ્કર્ષ:- સૂર માં ફકત એટલું જ કહ્યું છે કે પરમાણુ ને પ્રદેશ હોતા નથી [અર્થાત એક પ્રદેશી જ છે] તે એટલો સૂક્ષ્મ છે કે ફકત જ્ઞાન ચક્ષુ થી જ જોઈ કે જાણી શકાય છે. હવે જો રૂપી કે મૂર્તિ ગણાતા પુદ્ગલ માટે પણ જો જ્ઞાનચક્ષુની જરૂર પડતી હોય તો અમૃત કે અરૂપી દ્રવ્યો તો જ્ઞાન ચક્ષુ વિના કઈ રીતે ઓળખી શકાય? આત્માની ઓળખ આત્મ સાક્ષાત્કાર, આત્માનું ભૂતિ એવી બધી વાતો આ જીભે કેટલી પોકળ લાગે છે? જ્ઞાન ચા ને ઉધાડવાનો પુરુષાર્થ થાય તોજ આ અમૂર્તદ્રવ્યોની અનુવૃત્તિ થઈ શકે અને તે માટે સંપૂર્ણ સમ્યફ જ્ઞાન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કે જે જ્ઞાન નિયમા મોક્ષ લઈ જવાનું છે.
0 3 0 0 0 0 0
(અધ્યાય ૫-સૂત્ર ૧૨) U [1]સૂત્રહેતુ- ધર્મ-અધર્મ-જીવ -પુદ્ગલ ના આધાર ક્ષેત્રને જણાવે છે.
ત્રિસૂત્ર મૂળ - વાગેવાદ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org