Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૫ સૂત્ર ૭
૨૭ વળી જીવ સિધ્ધ બને ત્યારે એક સમયમાં સાત રાજલોક પાર કરીને સિધ્ધશીલાએ બિરાજમાન થાય છે પગલોની ગતિ પણ ચૌદ રાજલોકમાં થઈ શકે છે તે વાત સિધ્ધાંત માં જોવા મળે છે.
નિષ્કર્ષ માટેનો આ સુભગ સમન્વય છે. જીવમાં ગતિરૂપક્રિયા છે સિધ્ધશીલા સુધી જઈ શકે છે આટલી જાણકારી પછી પ્રત્યેક જીવે કરવાલાયક પુરુષાર્થ આ એકજ છે જો જીવની ગતિ થવાની જ છે તો શામાટે ઉર્ધ્વગતિ ન કરવી આખરે તો ધર્માદિ ત્રણ દ્રવ્યોની જેમ ગતિ રહિતતાને પ્રાપ્ત કરવી એ જ લક્ષ હોવું જોઇએ આગળ વધીને કહીએતો ધર્માદિ ત્રણે દ્રવ્યો આપણે માટે દીવાદાંડી રૂપ છે જેમ દીવાદાંડી સમુદ્રની સફર પાર કરાવે છે તેમ આ ત્રણે દ્રવ્યો આપણે ગતિ રહિતતાની સતત પ્રેરણા આપે છે. જીવ દ્રવ્ય ભલે ગતિશીલ કહ્યું-સક્રિય કહ્યું પણ આપણું લક્ષ્ય તો નિષ્ક્રિયતાજ હોવું જોઈએ એવું આ સૂત્રમાંથી સતત પ્રસ્તુટથયા કરે છે.
0 0 0 0 0 0 0
(અધ્યાયઃપ-સૂત્રઃ૦) [1]સૂત્રહેતુઃ- ધર્મ-અધર્મના પ્રદેશની સંખ્યા દર્શાવવા આ સૂત્રની રચના થયેલી છે. U [2] સૂત્ર મૂળઃ- “મસચેંયા:પ્રવેશ થ યો
[3]સૂત્ર પૃથકઃ-સયા : પ્રશા: થર્મ-મર્મયો: U [4] સૂત્રસારઃ-ધર્મ-અધર્મ (દ્રવ્ય)ના અસંખ્ય પ્રદેશો છે.
D [5]શબ્દજ્ઞાનઃઅ ધ્યેય:-અસંખ્યાતા એક પ્રકારનું સંખ્યાનું માપ છે પ્રવેશ: પ્રદેશો, નિર્વિભાજય સૂક્ષ્મઅંશ ધર્મ-ધર્મદ્રવ્ય
ધર્મ-અધર્મદ્રવ્ય D [6]અનુવૃત્તિઃ - સ્પષ્ટ અનુવૃત્તિન હોવાછતાં પૂર્વસૂત્રથી દ્રવ્ય શબ્દની અનુવૃત્તિ નુગ્રહણ ઇચ્છનીય છે.
0 [7]અભિનવટીકાઃ- આ અધ્યાયના પ્રથમ સૂત્રની અભિનવટીકામાં જણાવેલ કે ધર્માદિ ને અસ્તિકાય કહેવાનું કારણ શું?
ત્યાં ઉત્તર એટલો જ હતો કે આ દ્રવ્યો ફકત એક પ્રદેશ રૂપ કિ એક અવયવરૂપ નથી પણ પ્રદેશ કિ અવયવના સમૂહરૂપ છે માટે તેને અતિશય કહ્યા છે પરંતુ તે પ્રદેશના સમૂહની સંખ્યા સૂત્ર-ભાષ્ય કે ટીકામાં ત્યાં જણાવી ન હતી તેથી આ સૂત્ર થકી ધર્મ દ્રવ્ય અને અધર્મદ્રવ્યની પ્રદેશ સંખ્યાને જણાવે છે.
જ અ વ્યયએક પ્રકારની સંખ્યા છે, જેની વ્યાખ્યા પૂર્વે કહેવાઈ છે. અસંખ્યાતુ પણ ત્રણ પ્રકારે છે જધન્ય,મધ્યમ અને ઉત્કૃષ્ટ. આ ત્રણે ભેદ પણ પરિત્ત
*દિગમ્બર આમ્નાય મુજબ સયા: પ્રા ધર્મે ગીવાનામ્ એપ્રમાણે બનાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org