________________
સમ્યગ્ગદર્શન બદલે પિટમાં શળ ઉપડે ને “વોય મા ! પેટમાં તે વઢાઈ જાય છે, હવે સહન નથી થતું? તેવી પેટ પીડા ઉપડે ને વલોપાત કરે, ત્યારે સાથે જમનારા પણ સંભળાવે –
ભાઈ! હવે વલેપાત કરે શું વળે? દુધપાક પારકે હતે પણ પેટ તે તારું હતું ને? કંઈક સમજીને તે ખાવું હતું ને ?”
શાણો કેણ? અને પાગલ કેણ? તેનું રહસ્ય આ કથામાં જ છુપાયું છે. તે રહસ્ય સમજીને જ આ આત્માથી મુમુક્ષુ ભગવાન પાસે “સુબોધ કહેતાં સમ્યકત્વ આપવાની માગણી કરે છે કારણ કે જીવાત્માની અનાદિ અનંતકાળની કાળની સંસારચકની પરિભ્રમણરૂપી જીવનયાત્રામાં જીવને જ્યાંસુધી સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી. ત્યાં સુધી મિથ્યાત્વ અને અજ્ઞાનના કારણે સ્ત્રી, પુત્ર, સ્વજનાદિ, ધનૌભવાદિ પરપદાર્થોથી સુખ મળે છે તેવી ભ્રમણામાં રહે છે, એટલે દેહના સુખે સુખી અને દેહના દુઃખે દુઃખી પિતાને માને છે, તેથી તે અજ્ઞાની જીવન, જન્મ– મરણરૂપી ભવના ફેરા ટળવાના નથી, તેમ તે આત્માથી જીવ બરાબર સમજી ગયા છે, બરાબર જાણે છે તેથી જ તે ભવ્ય જીવ, જીવ-અછવાદિ નવ તત્ત્વનું સ્વરૂપ સર્વસ જિનેશ્વરેએ જે પ્રમાણે પિતાના જ્ઞાનમાં જેઈને જનહિતાર્થે યથાતથ્ય કહ્યું છે. તેની તેને સંપૂર્ણ શ્રદ્ધા બેસી ગઈ છે, તેથી તેમની પાસે યાચના કરે છે કે હે વીતરાગ દેવ ! અરિહંત ભગવંત! આ અસાર સંસારથી હું ભારે નિર્વેદ પામે છું. અર્થાત્ પૂરેપૂરે કંટાળે છું, માટે હે પ્રભુ !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org