________________
બાવન પ્રશ્નોના ઉત્તર.
૧૩
છે, બાળકોને માથે રજોહરણ ફેરવે છે વગેરે તમામ આચરણ કરે છે. તેથી તે ડાઘતો હુંકોનેજ કપાળ છે.
૧૪ મા પ્રશ્નમાં કહ્યા પ્રમાણે સામેળું કરીને ગુરૂને લાવવાનું શ્રી વ્યવહારભાષ તથા શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં કહ્યું છે, વળી ઢુંઢકો પણ સાઞઉં તથા વળાવવાની વખતે વાશ્ત્ર વગડાવે છે. ભાવનગરમાં ગોખરિરખનું સામેવું તથા રામજીરિખને વળાવ્યા ત્યારે વાજી વગડાવ્યાં હતાં, અને તે પ્રમાણે ખીજે પણ થાય છે.
૧૫મા પ્રશ્નમાં લાડુપ્રતિષ્ટાવો છો” લખ્યું છે તે અસત્ય છે. ૧૬ સાતક્ષેત્રે ધન કઢાવો છો, ૧૭પોથી પુજાવોછો,૧૮પૂજા કરાવો છો અને સંધ કઢાવો છો, ૧૯૬હેરાની પ્રતિષ્ઠા કરાવોો,૨૦ પશુસણમાં પોથી આપી રાતી જમો કરાવો છો, એ પાંચ પ્રશ્નસત્ય છે કેમકે અમારા શાસ્ત્રોમાં એવી રીતે કરવાનું લખ્યું છે. જેમ હુંકો દીક્ષા મહોત્સવ તથા મરણ મહોત્સવ કરેછે તેમ અમારા શ્રાવકો પણ દેવ, ગુરૂ, સંપ, તથા શ્રુતની ભક્તિ કરે છે, અને એ પ્રમાણે દેવ, ગુરૂ, સંધ અને શ્રતની ભક્તિ કરવાથી તિર્થંકર ગોત્ર બંધાય છે તે વિષે શ્રીજ્ઞાતા સૂત્ર વિગેરે શાસ્ત્રોમાં કહ્યું છે, તેને દેખીને તમારા પેટમાં કેમ શૂળ ઉડેછે. વળી ઘ્યે પાંચ ખાખતમાં સા. ધુનો તો ઉપદેશ છે.
૨૧ મા પ્રશ્નમાં લખ્યું છે કે “ પુસ્તક પાત્રા વેચો છો ? તેનો ઉત્તર --અમારા સાધુ કોઈ એવું કામ કરતા નથી, કરે તો તે સાધુ નહિ, પરંતુ મુખ માંધીને ફરનાર હુંક અને ઢુંઢણી ઓ એમ કરેછે. દૃષ્ટાંત, ૧ અજમેરમાં ઢંઢણીઓ રોટલી વેચે છે, ૨ જયપુરમાં ચરખા કાંતે છે, ૩ બળદેવ, ગુલામ, નંદરામ, અને ઉત્તમ પ્રમુખ રીખો કપડાં વેચે છે, ૪ ભીચ્યાણી ગામમાં નવનિધ ટુંક દુકાન માંડીને પેઢી ચલાવે છે, ૫ દીક્ષિમાં ગોપાળ ઢંઢક હુંક્રાની તમાકુ બનાવીને વેચે છે, ૬ વાંકાનેર તથા દીક્ષિમાં ઢુંઢણી ઓ કાર્ય કરે છે. ૭ કનીરામના ચેલા રાજમલે કેટલાએક અકા ચા કરેલાં છે એમ સાંભળ્યું છે, ૮ કનીરામનો ચેલો દયાચંદ ખે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org