Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 233
________________ ઢકમતિને ગોશાળામતિ તથા મુસલમાનની સાથે મુકાબલો. ૨૧૮ ૨. જેમ ગોશાળે જિનવાણુને નિંદક હતો તેમ ટુંકો પણ I જિનશાસ્ત્રના નિંદક છે. ૩. જેમ ગોશાળ ચતુર્વિધ સંઘનો નિંદક હતો તેમ તકો પણ જૈન સંઘના નિદક છે. ૪. જેમ ગોશાળ કુલિંગી હતો તેમ ઢકો પણ કુલિંગી છે, કારણ કે તેમને વેલ જનશાસ્ત્રોથી વિપરીત છે. ૫. જેમ ગોશાળ જુઠો તિર્થંકર થઈ બેઠો હતો તેમ ઢકો પણુ ખોટા સાધુ થઈ બેઠા છે. ૬. જેમ ગોશાળા પંથ સમુમિ હતો તેમ કોને પંથ પણ સમુમિ છે, કારણ કે તેની પરંપરા શુદ્ધ મુનિઓ સાથે મળતી નથી. " ૭. જેમ ગોશાળ સ્વકપોળ કલ્પિત વચને બોલતો હતો તેમ કોપણું સ્વળ કલ્પિત શાસ્ત્રાર્થ કરે છે. . જેમ ગોશાળ ધુત હતો તેમ હંટકો પણ ધુર્ત છે, કારણ કે તેઓ ભદ્ધિક છને પોતાના ફદમાં ફસાવે છે. ૯. જેમાં ગોશાળ પોતાના મનમાં પોતાને જુએ જાણુ હતો પણ બહાર પોતાની રૂઢી ખેંચતો હતો તેમ કેટલાએક કો પણ પોતાના મનમાં પોતાના મતને જુઠો જાણે છે પરંતુ પોતાની રૂઢીને છોડતા નથી. ૧૦. જેમાં શાળાને દેવગુરૂ નહોતા તેમ ઢકોને પણ દેવગુર નથી, કારણ કે તને પંથ તે ગૃહસ્થોએ કાઢેલ છે. ૧૧. જેમ ગોશાળ મહા અવિનીત હતો તેમ કો પણ જેનામતમાં મહા અવિનીત છે. - ઈત્યાદિ અનેક બોલેએ કરીને ઢકો ગોશાળા તુલ્ય છે એમ કરે છે. વળી તેઓ કેટલાએક કારણોથી મુસલમાન સા પણ કરી શકે છે તેથી તે સંબંધના (૮) બોલ લખીએ છીએ. - ૧, જેમ મુસલમાન કાળું તહમત પહેરે છે તેમ કોના તપસ્વી રેખ મારવાડ તથા પંજાબ વિગેરે દેશોમાં કાળો ચોળ પદો પહેરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254