Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 244
________________ સમકિત સોદ્ધાર, આ પ્રશ્નોત્તરમાં જેઠા નિજ કેટલાએક વચન જેમ આવ. દયા તેમ લખ્યા છે. નથી જોઈ વાકય મેળવણું, નથી રાખ્યું શબ્દનું ભાન નથી રાખ્યું અર્થનું ભાન, ફક્ત બેવકુફ માણસની પઠે જેમ તેમ લખને પાના ચિતર્યા છે. પરંતુ એવા નકામા ડોળાણમાં વચ્ચે ન પડતા અમેતિ બાબતમાં તેણે કેવી મૂર્ખાઈ કરી છે એ તપાસવાનું સુસ અને ન્યાયી સજજને સેપીએ છીએ. ૪૬ ઢંઢકો હિંસા ધરમી છે તે વિષે. આ થે પૂર્ણ કરતાં છેવટે જણાવવું પડે છે કે જેઠમલ કે સમકત સાર નામનો જે ગ્રંથ બનાવેલો તે ગ્રંથ શ્રી ગંડળવાળા કોઠારી નેમચંદ હીરાચંદે છપાવ્યો તેમાં આદિથી અંત સુધીમાં જૈન શાસ્ત્રાનુસારે અને જનારા પ્રમાણે વર્તનારા એવા પરંપરાગ . ત જૈન મનિઓ તથા શ્રાવકોને (હિંસાધર્મી) એવું ઉપનામ - આપેલું છે અને પોતે દાધી બની ગયા છે, પરંતુ શાસ્ત્રાનુસાર તપાસતાં તથા હકોનો આચાર વ્યવહાર, રીતભાત અને વર્તણુક જોતાં પ્રત્યક્ષ રીતે એ જ હિંસાધરમી છે અને દયાનું ખરું સ્વરૂપ સમજતા જ નથી એમ સમજાય છે. સામાન્ય છીએ વિચારતાં પણ જેમ ગોશાળાએ, જમાળી પ્રમુખ કેટલાક નિજોએ તથા કેટલાએક અભવ્યોએ જેટલી સ્વરૂપ દયા પાળી છે તેટલી તે કોઈપણ ઢંઢકથી મળી શકતી નથી, ફકત ભૂખેથી દયા દયા પોકારવામાં સમજે છે, અને જેટલી તેઓ સ્વરૂપદયા પાળે છે તેટલી પણ તેઓને નિજોની પડે છના સાના વિરાધક હોવાથી હિસાના ફળને દેનારી છે. સૂત્રમાં જે જે નિજોના અધિકાર છે તેઓએ તે ભગવતનું એક એક વચનજ ઉથાપ્યું છે અને તેને શાસ્ત્રકારે મિથ્યાદી કહ્યા છે તો पयमख्खरंपि एकंपि, जो नरो एइ सुस्त निहिडं Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254