Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 246
________________ ૨૩૨ સમકિત સોદ્ધાર, રિખોને જળોદર થયાના ખબર સાંભળવામાં આવેલા છે. . પકત પાંચ પ્રકારના પાણુમાં ફક્ત એકેદ્ધિનું ભક્ષણ નથી, પરંતુ બે દિનુ પણ ભક્ષણ છે, કારણ કે તિવા પાણીમાં પૂરા નિકળેલાં ઘણી વખત માલમ પડયા છતાં ટુંકોને તે બાબતનો કાંઈ પણ વિચાર નથી. જુઓ તો દયાધર્મ!!! ૭. આગલે દિવસે અથવા રાત્રે કરી રાખેલી એટલે વાસી સેટલી તથા ખીચડી વિગેરે સવ ના પ્રથમ પહોરમાં વહોરી લાવે છે અને ખાય છે. શાસ્ત્રકારે તિમાં બેઇ િછની ઉત્પત્તિ કહી છે. ૮. બળ અથાણું લાવીને ખાય છે તેમાં પણ બેઈદ્રિ જીવની ઉત્પત્તિ કહેલી છે. ૯. વિદળ એટલે કાચી છાશ, દુધ તથા દહીંમાં કોળ ખાય છે તિને શાસ્ત્રકારે અભક્ષ કહેલું છે અને તેમાં ઈદ્ધિ જીવની ઉત્પત્તિ કહી છે. ટુંકોને તે વિદળ રવાદ વધારે લાગેલો છે, કારણ કે કેટલાએક તો ફક્ત મફતની ખીચડી અને છાશ ખાવાના લોભને માટેજ રિખજી બને છે, પરંતુ તેથી પોતાના માવતનો ભંગ થાય છે તે વિચારતા નથી. ૧૦. ઉપર લખેલા ત્રણ બોલમાં બતાવ્યા પ્રમાણે હશે બિદ્ધિનું ભક્ષણ કરે છે. જેઓ તેના દાધર્મની ખુબ જ ૧૧. સુત્રોમાં બાવીશ અભક્ષ ખાવા વજર્યા છે છતાં ટૂંકો અને તેના રિખ ખાય છે. શ્રી અંગચૂલિઆ સૂત્રના મૂળ પાઠમાં કહ્યું છે. યતઃ एवं खलु जंतु महाणुभावेहिं सुरिवरेहिं मिच्छत्त कुलाउं उस्सग्गोवावरणं पडिबोहिउण निणमए ठाविया, बत्ति अणंत काय भख्खाण उ वारिया,महु मन्ज मंसाइ बावीस अभखावणाउ जिसेहिया. અર્થ–એમ નિશ્ચયે હૈ બુ! મહાનુભાવ પ્રધાનાચાર્ય મિ. આવીને કુળ થકી ઉત્સર્ગ અપવાદે કરી પ્રતિબોધ્યા, જનમતમાં = Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254