Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 245
________________ ટૂંકો હિંસા ધમી છે તે વિષે संसरोयं तोविहु मिच्छदिहिंमालिक ॥२॥ હુંકો મૂઢમતિગ્મે તો ભગવંતના અનેક વચનો ઉથાપ્યા છે, સૂત્રો વિરાધ્યા છે, સૂત્રપાઠ ફેરવ્યા છે, સૂત્રપાઠ ઓળવ્યા છે, વિપરીત અર્થ લખ્યા છે. અને વિપરીત કરેછે તેથી તેઓ તો સર્વ નિજોને વિષે શિરોમણી ભૂત છે. • વળી ઢંઢકો દયાધમીનું ડોળ ધાલેછે પરંતુ તેઓ કેવી દયા પાળે છે અર્થાત દયાનું નામ લઈ કેવી કેવી રીતે હિંસા કરેછે તે ખતાવવા માટે કેટલાએક છૂટાંતો લખીને તેઓ હિંસાધમી છે. એમ સત્યાસત્ય નિર્ણય કરનારા સુજ્ઞ બંધુઓ સમક્ષ જણાવીએ છીએ. ૧. સૂત્રોમાં ઉષ્ણુ પાણીનો શિયાળો, ઉનાળો તથા ચોમાસાને માટે કાળ કહ્યોછે તે કાળ ઉપરાંત ઉષ્ણ પાણીમાં પણ સ ચિતપણાનો સંભવ છે તે છતાં ઢુંઢકો કાળના પ્રમાણુ વિના પાણી પીછે માટે તે કાળ ઉલ્લંધન કરી ગયેલું પાણી કાચુંજ સમજવું. ૨૩૧ ૨. રાત્રે ચલ મૂકેલું પાણી હુંઢકો સવારના પહોરમાં વહોરી લાવીને પીએછે તે પાણી રાત્રે ચૂલામાં રક્ષા ઢાંકયા પછી ચૂલો ઉધાડો ન રાખવા માટે કાચુ ભરીને નકી છાંડવામાં આવેછે જે કે ઉનું તો શું પરંતુ નવાયું એટલે નામ માત્ર પણ ઉભું થવાનો સં ભવ નથી તેથી તે પાણી પણ કાચુજ સમજવું. Jain Educationa International ૩. કુંભારને ઘેરથી માટી મિશ્રિત પાણી વહોરી લાવીને પીએછે જે પાણી પણ કાચુ અને માટી પણ કાચી હોવાથી મ્ ચિત તો ક્યાંથીજ થાય પરંતુ જે વધારે વખત સુધી જેમનું તેમ પડી રહ્યું હોય તો તેમાં બેઇંદ્ર જીવની ઉત્પત્તિ થવાનો સંભવ છે. ૪. છાણા થાપવા માટે વાપરવાનું પાણી વહોરી લાવી પીએછે જે કે અચિતતો નથી થતું પરંતુ તેમાં ભદ્ર જીવની ઉ ત્પત્તિ થયેલી ઘણી વખત દ્રષ્ટીએ પડેછે. ૫. ખઈરાંઓએ પોતાની કાંચળી ધોયેલું પાણી વહોરી લાવીને પીએછે જેમાં પણુકરીને જીવતી જાઓ અથવા સૂએલી જામ્બોના કલેવર હોવાનો સંભવ છે. આવું પાણી પીવાથીજ ધણા For Personal and Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254