Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 248
________________ ૨૩૪ સમકિત સત્યોહાર. હિમાં દુકાને દુકાનેથી લે છે. જેઓ તેના દયા ધર્મની પ્રશંસા છે! આ પ્રમાણે બીજા કેટલાએક કાર્યોમાં કમતિઓ પ્રત્યક્ષ રીતે હિંસા કરતા જણાય છે તેથી તેઓ દયામ એવું નામ ધારણ કરે છે તે તદન અસત્ય છે. વધારે દ્રષ્ટાંતો લખી વાંચનારને ફોગટ કંટાળો આપવો દુરસ્ત ન ધારી થોડાજ દ્રષ્ટાંતથી બુદ્ધિમાન અને નિરપક્ષ ન્યાયી પુરૂષ સમજશે અને તેઓના કુકુંદને તાજેશે એમ સમજી આ વિષય સંપૂર્ણ કર્યો છે. ઈતિ. ग्रंथनी पूर्णाहुति. शार्दुल विक्रिडित वृतं. स्वांतध्वांतमयंमुखंविषमयं दृग्धूमधारामयी तेपायैननतास्तुतानभगवन्मूर्तिनवाप्रेक्षिता देवैश्वारणपुंगवैःसहृदयैरानंदितैवंदिता येत्वेतांसमुपासतेकृतधियस्तेषांपवित्रंजनुः ॥१॥ ભાવાર્થ. સમકિતથી દેવતાઓએ અને જંધાચારણ વિદ્યાચારણાદિ મનિ પુંગવે એ શુદ્ધ હૃદય અને આનંદ કરીને વંદન કર્યું છે જેને એવી શ્રી જીનેશ્વર ભગવંતની મર્તિ પ્રત્યે જે પુરૂષો નથી નાખ્યા તેના સ્વાંત જે હૃદયતિ અંધકારમય છે, જે પુરૂષોએ તિની સ્તુતિ કરી નથી તેમના મુખ વિષમય છે, અને જે પુરૂષોએ તે (ભગવંત ની મૂર્તિ) જોઈ નથી તેના મિત્ર ધુમાડાની શિખા જેવા છે અાત જનપ્રતિમાથી વિમુખ જનોના હૃદય, મખ, અને નેત્ર નિરર્થક છે; અને જે બુદ્ધિવંત પુરૂષો તેની (ભગવંતની પ્રતિમાની) ઉપાસના એટલે ભક્તિ પૂજા પ્રમુખ કરે છે તેમના મનુષ્ય જન્મ પવીત્ર અર્થત સફળ છે. “ આ કાવ્યના સારને સ્વહૃદયમાં અંકિત કરીને, તેમજ આ થને આત પર્યત એકાગ્રચિત્તે વાંચન સાથે લક્ષમાં ધારણ કરી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254