Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 237
________________ ર શ્રાવક સુત્ર ન વાંચે તે વિષે ૨૨૩ हियाए सुहाए खमाए निसेयसाए अणुगामि त्ताए भविस्सइ. અર્થ–જનપ્રતિમા જવાનું ફળ પૂજનારાઓને હિતને અર્થ, સુખને અર્થે, વોગ્યતાને અર્થે, મોક્ષને અર્થ, અને જન્માંતરમાં પણ સાથે આવનાર છે. આ બાબતમાં જેઠાએ શ્રી આવશ્યક નિર્યુક્તિ પાઠ લખીને એમ બતાવ્યું છે કે અભવ્ય દેવતા પણ જિનપ્રતિમા પૂજે છે માટે તે સંસાર ખાતછે તિને ઉત્તર–ફળની પ્રાણી ભાવાનુસારે છે, અભવ્ય, મિથ્યાદરી જે પ્રતિમા પૂજે છે તેને તેના ભાવાનુસાર ફળ મળે છે; અને ભવ્ય, સમ્યકથી પૂજે છે તિને સફળ પ્રાપ્ત થાય છે. જેમ જૈનમતની દિક્ષા અભવ્ય, મિથ્યાદીઓને મોક્ષદાયક નથી; અને ભવ્ય, સમ્યકથીઓને મોક્ષદાયક છે, બનેને ફળ જુદાં જુદાં મળે છે પણ તેથી દિક્ષા તે સાચી જ કરે છેતેમ જિનપ્રતિમા પણ ભક્તજનોને મુક્તિનો હેતુ છે, અને તેના નિંદક ઢંઢેક મતિ વિગેરેને નર્કનો હેતુ છે. અર્થાત જે પાપી જીવન નિંદકપણુના ભાવ છે તેને તો જરૂર ર્કિનું ફળ પ્રાપ્ત થાય છે અને જેના ભકિત૫ણુના ભાવે છે તેને જરૂર સફળ પ્રાપ્ત થાય છે. ઈતિ. ૪૫ શ્રાવક સૂત્ર ન વાંચે તે વિષે. પિસ્તાળીસમા પ્રશ્નોત્તરમાં શ્રાવકને સૂત્ર વાંચવા એમ 8રાવવા માટે જેઠા મુઢમતિએ કેટલીએક યુક્તિઓ લખી છે પરંતુ તિમાંની એક પણ કુયુક્તિ ફાવી શકી નથી; ઊલટો તજ યુકિતઓથી તે પાછો પડેલો છે તેપણુ “મિયાં પડે પણ ટંગડી ઉંચી એ કહેવતને અનુસરીને જેમ મનમાં આવ્યું તેમ લખવા સાથે જ વિ. ચાર રાખ્યો છે. અને તેથી જેમ બુડતો માણસ ફણના બાચકા ભરે તેમ કર્યું છે. આ બાબતમાં લખવાનું ઘણું છે પરંતુ ગ્રંથ વધી જવાથી જેડાની કુયુકિત ધ્યાનમાં ન લેતાં કેટલાએક સુત્ર શાખા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254