Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 232
________________ ૨૧૮ સમકિત સત્યોદ્વાર. જેઠા વિગેરેને આ પ્રમાણે લખવાનું યાદ આવી ગયું છે. એમ સ મજાય છે. જૈનમતિ ભાવકો તે છે જેવી રીતે પ્રભુનો નિર્વાણુ મને હોત્સવ કર્યો છે તેવી જ રીતે પોતાના ગુરૂ ભક્તિ નિમિતે - અછાએ યથાશક્તિ નિર્વાણ મહોત્સવ કરે છે. - હ. નવમા બોલમાં સ્થાપના અસત્ય ઠરાવવા માટે જેઠા નિજ કુયુક્તિ લખી છે પરંતુ શ્રી ઠાણુગ સત્ર વિગેરેમાં સ્થાપના સત્ય કહેલા છે. એવી રીતે કહેલા સુત્રોના કથનને દ્રઢકો ઉત્થાપે છે તથી તેઓ જ ગોશાળામતિ સદા છે એમ જણુ છે. ૧૦. દશમા બોલમાં જેઠો લખે છે કે “ક્રિયા કરવાથી મુકિત મળતી નથી; ભવસ્થીતિ પાકશે ત્યારે મુકિત મળશે, એમ જનધર્મી કહે છે. આ લખાણું અસત્ય છે કારણ કે જેને મુનિઓ તેવી રીતે કહેતા નથી. એમનું ન મૂનીઓનું કહેવું છે જેના મતના સિદ્ધાંત મુજબ એવું છે કે જ્ઞાન સહીત ક્રિયા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, પરંતુ જેઓ એકાંત ખોટી ક્રિયાથી જ મોક્ષ માને છે તિઓ જન સિદ્ધાંતની સ્યાદ્વાદશૈલીથી વિપરીત પરૂપણ કરનારા છે અને તેથીજ ઢકો ગોશાળામતિ સદશ કરે છે. . ૧૧. અગ્યારમા બોલમાં જે લખે છે કે “જૈનધર્મી આનપ્રતિમાને છનવર સરખી માને છે તેથી એમ કરે છે કે તેઓ અછન ન જન તરીકે માને છે” જેઠા હીણપુનીનું આ લખાણ મહામુર્ખતા યુક્ત છે કારણ કે સૂત્રમાં જનપ્રતિમા છનવર સરખી કહી છે, અને તે બાબત અને પૂર્વ વિસ્તારથી લખી ગયા છીએ. પરંતુ ટૂંકો દેવી દેવતાની મૂર્તિઓને તથા ભુત પ્રેતને વળગી રહેલા છે, ફક્ત છનપ્રતિમાની સાથે જ તે ધરાવે છે તેથી તેઓ તો ગોશાળા મતિના કેડાય છે એમ કરે છે. ઉપર પ્રમાણે જેઠાના લખેલા અગ્યાર બેલના પ્રત્યુત્તર છે. હવે ટુંકો જેઓ જરૂર ગોશાળાની સમાન છે તે દર્શાવી દેવા માટે અને બીજા અગ્યાર બોલ લખેલા છે. ૧. જેમ ગાળો ભગવંત નિદક હતો તેમ ઢકો પણ જિન પ્રતિમાના નિંદક છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254