________________
૨૧૮
સમકિત સત્યોદ્વાર. જેઠા વિગેરેને આ પ્રમાણે લખવાનું યાદ આવી ગયું છે. એમ સ મજાય છે. જૈનમતિ ભાવકો તે છે જેવી રીતે પ્રભુનો નિર્વાણુ મને હોત્સવ કર્યો છે તેવી જ રીતે પોતાના ગુરૂ ભક્તિ નિમિતે -
અછાએ યથાશક્તિ નિર્વાણ મહોત્સવ કરે છે. - હ. નવમા બોલમાં સ્થાપના અસત્ય ઠરાવવા માટે જેઠા નિજ કુયુક્તિ લખી છે પરંતુ શ્રી ઠાણુગ સત્ર વિગેરેમાં સ્થાપના સત્ય કહેલા છે. એવી રીતે કહેલા સુત્રોના કથનને દ્રઢકો ઉત્થાપે છે તથી તેઓ જ ગોશાળામતિ સદા છે એમ જણુ છે.
૧૦. દશમા બોલમાં જેઠો લખે છે કે “ક્રિયા કરવાથી મુકિત મળતી નથી; ભવસ્થીતિ પાકશે ત્યારે મુકિત મળશે, એમ જનધર્મી કહે છે. આ લખાણું અસત્ય છે કારણ કે જેને મુનિઓ તેવી રીતે કહેતા નથી. એમનું ન મૂનીઓનું કહેવું છે જેના મતના સિદ્ધાંત મુજબ એવું છે કે જ્ઞાન સહીત ક્રિયા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, પરંતુ જેઓ એકાંત ખોટી ક્રિયાથી જ મોક્ષ માને છે તિઓ જન સિદ્ધાંતની સ્યાદ્વાદશૈલીથી વિપરીત પરૂપણ કરનારા છે અને તેથીજ ઢકો ગોશાળામતિ સદશ કરે છે. . ૧૧. અગ્યારમા બોલમાં જે લખે છે કે “જૈનધર્મી આનપ્રતિમાને છનવર સરખી માને છે તેથી એમ કરે છે કે તેઓ અછન ન જન તરીકે માને છે” જેઠા હીણપુનીનું આ લખાણ મહામુર્ખતા યુક્ત છે કારણ કે સૂત્રમાં જનપ્રતિમા છનવર સરખી કહી છે, અને તે બાબત અને પૂર્વ વિસ્તારથી લખી ગયા છીએ. પરંતુ ટૂંકો દેવી દેવતાની મૂર્તિઓને તથા ભુત પ્રેતને વળગી રહેલા છે, ફક્ત છનપ્રતિમાની સાથે જ તે ધરાવે છે તેથી તેઓ તો ગોશાળા મતિના કેડાય છે એમ કરે છે.
ઉપર પ્રમાણે જેઠાના લખેલા અગ્યાર બેલના પ્રત્યુત્તર છે. હવે ટુંકો જેઓ જરૂર ગોશાળાની સમાન છે તે દર્શાવી દેવા માટે અને બીજા અગ્યાર બોલ લખેલા છે.
૧. જેમ ગાળો ભગવંત નિદક હતો તેમ ઢકો પણ જિન પ્રતિમાના નિંદક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org