________________
ટુંકમતિનો ગોશાળામતિ તથા મુસલમાનોની સાથે મુકાબલો. ૨૧૭ તિથી તે ઢકોનો મત તે આજીવીકા મત ઠરે છે. } ૫. પાંચમા બોલમાં ચઉદશે ચુંવાળીશ બાપને બાળ્યા”
એમ જેઠો લખે છે, પરંતુ કોઈ પણ જન મનિએ એ પ્રમાણેનું કાએ કરેલું નથી અને કોઈ ગ્રંથમાં બાવ્યા છે એવું લખ્યું પણ નથી માટે જેનું આ લખાણુ અસત્ય છે. જે આ પ્રમાણે લખવાથી જનમતિને ગોશાળા સાથે સરખાવવાનું ધારે છે પણ તે સરખામણી થતી નથી, પરંતુ હકો વાસી, બોબ, વિદળ વિગેરે અભણ વસ્તુ ખાય છે તેમાં બેઈદ્ધિ જીવોનું ભક્ષણ કરે છે તેથી તેની તો ગ. શાળામતિની સાથે સરખામણ થઈ શકે છે.
૬. છઠ્ઠા બોલમાં ગોશાળાને દાધવર થયો ત્યારે માટી મિશ્રિત પાણી છંટાવીને શાતા માની એમ જેઠો લખે છે. આ દષ્ટાંત જૈન મુનિઓ સાથે મળતું આવતું નથી, પરંતુ હુંકોની સાથે મળનું આવે છે, કારણ કે તેઓ લધુનિતીવડે ગુદા તથા માશું ધોઈને સારું માને છે.
૭. સાતમા બોલમાં જે લખે છે કે ગોશાળે પોતાનું નામ તીર્થંકર ઠરાવ્યું એટલે વિશ થઈ ગયા અને ચોવીશ હું એમ કહ્યું તેવી રીતે જૈનધર્મી પણ ગૌતમ, સુધર્મ, જંબુ વિગેરે અનુકમ મુજબ પાટ બતાવે છે આ લખાણ જેઠા મંદમતિનું સ્વયમેવ
ખલના પામે છે કારણ કે ગાળે તે પોતે વીર પરમાત્માનો નિવેધ કરીને તીર્થકર થઇ બેઠો હતો અને અમે તેને અનુક્રમ મુજબ પાટ બતાવીને શિષ્યપણું ધારણ કરીએ છીએ તેથી અમારી વાત પ્રત્યક્ષ રીતે સત્ય કરે છે, પરંતુ હકમતિ ના રહીત નવીન પંથ કાઢવાથી ગોશાળા સદશ કરે છે.
૮. આઠમા બોલમાં જેઠો નિજાવ લખે છે કે ગોશાળ મ. રતી વખત કહ્યું કે મારે મરણોત્સવ કરજો અને મને શિબિકા ક'રીને કાઢશે તેવી રીતે જૈન મુનિઓ પણ કહે છે તેવું આ લખાણ તદન અસત્ય છે, કારણ કે જિન મુનિઓ એવું કદી પણ કહેતા નથી, પરંતુ રિખ મરી જાય છે ત્યારે તે પ્રમાણે કરવાનું કહી જાય છે કે મારી માંડવી કરીને મને કાઢો, પાંચ ઇંડા મૂકો, તિથી જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org