________________
પંચાંગી પ્રમાણુ કરવા વિવે. साउए निर विसेसो,एसविही होइ अणुउंगो॥१॥
અર્થ–પ્રથમ સુવાર્થ નિશ્ચય દેવે બીજો નિયુકિત સહીત દેવ ત્રીજે નિવિશેષ સંપુર્ણ દેવ, એ વિધિ અનુયોગ એટલે અર્થ કહેવાની જવી. તેથી ત્રીજી વ્યાખ્યામાં ભાષ્ય, ચુણી, તથા ટીકા એ ત્રણનો સમાવેશ થાય છે. આ પ્રમાણે સુત્રમાં કહ્યા છતાં હકો પંચાંગી માનતા નથી. તેથી તેઓ જિનાજ્ઞાના ઉત્થાપક છે. ૮ શ્રી સુગડાંગ સુત્રના (ર૧) મા અધ્યયનમાં કહ્યું છે. યતઃ अहागडाई भुजंति, अणमणे कम्मुणा ॥ ૩૩ જિજે વાળઝા,મળવારને તિવાસ્તુળો
एएहिं दोहि ठाणेहिं, ववहारो न विज्जइ ॥ - एएहिं दोहि ठाणेहि, आणायारं तुं जाणए ॥२॥
હકો ટીકા માનતા નથી તો આ સુત્રપાઠનો અર્થ શું કરશે? કોઈ કહે છે કે ટીકામાં પરસ્પર વિરોધ છે તેથી અમે માનતા નથી, તે જાણવું કે શુદ્ધ પરંપરાગત ગુરૂની સેવા કરીને તેમની સમીપે અધ્યયન કરે તે કાંઈપણ વિરોધ પડતું નથી; અને જે વિશેના કારણુથી અમાન્ય ગણશે તો બીશ મૂળ સુત્રમાં પણ પરસ્પર ઘણું વિરોધ પડે છે. તેના દ્રષ્ટાંત.
૧ શ્રી જબુદીપ પજતી સુત્રમાં શિવભકટનો વિસ્તાર મૂળમાં આઠ યોજન, મળે છે યોજન, ને ઉપર ચાર યોજન કહ્યો છે; વળી તેજ મુત્રમાં બીજે ઠેકાણે કહ્યું છે કે રિષભકટનો વિસ્તાર મૂળમાં બાર યોજન, મધ્યે આઠ યોજન, અને ઉપર ચાર યોજન છે; તો એક સુત્રમાંજ બે વાત શી?
૨ શ્રી સમવાયાંગ સુત્રમાં શ્રી મલીનાથ પ્રભુના (૫૭૦૦) આ મનપર્યવ જ્ઞાની કહ્યા છે, અને શ્રી શાતા સુત્રમાં (૮) કહ્યા છે તિનું કેમ?
૩ શ્રી ઉત્તરાધ્યયન સુત્રમાં તેવીરામે અધ્યયને વેદની કમની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org