________________
સમકિત સયોદ્વાર.
नसाजाइ नसानोनि, नतंठाणं नतं कुलं ॥
नजाया नमुवा जथ्थ, सव्वे जीवा अनंतसो ॥१॥
અર્થ-એવી કોઈ જાતિ નથી, એવી કોઇ યોનિ નથી, એવું કોઈ સ્થાનક નથી, એવું કોઈ કુળ નથી કે જ્યાં સર્વે જીવો નથી જન્મ્યા અને નથી થયા.
શાસ્ત્રોમાં ઉપર પ્રમાણે કહ્યું છે, પરંતુ તે સામાન્ય વચન છે. વિચારો કે મરૂદેવી માતાએ કેટલા ઠંડક ભોગવ્યા છે? તે તો નિગોદમાંથી નીકળી પ્રત્યેકમાં આવી મનુષ્યજન્મ પામીને મોક્ષે ગયા છે અને શાસ્ત્રકાર તો સર્વે જીવો સર્વ સ્થાનકે સર્વ જાતિપણે ચ્યુ નંતીવાર ઉપજ્યા કહેછે. જો જેઠા ટુંક ચ્યા પાઠ એકાંતથી માને છે તો કોઇ વ સર્વાર્થસિદ્ધવિમાન સુધી તમામ જાતિ કુળ ભો ગળ્યા શિવાય મોક્ષે ન જવા ળેઈએ અને સુત્રોમાંતો એવા ઘણા જીવોનો અધિકાર છે કે જેમાં અનુત્તરવિમાનમાં ગયા શિવા સિદ્ધિપદ પામેલા છે, પરંતુ ઢુંઢકો જેવા અજ્ઞાની જીવ સુત્રકારની શૈલી ગુરૂગમ વિના કેમ જાણે ? સુત્રની રોલી અને અપેક્ષા સમજવી તે તો ગુરૂગમમાંજ રહેલું છે, માટે અભવ્યકુળકમાં સુત્ર સાથે સરખાવતાં કાંઇ પણ વિરોધ નથી અને તેથી તે માન્ય કરવા યોગ્ય છે.
જે જે ગ્રંથો અદ્યાપિ પર્યંત પુર્વ શાસ્ત્રાનુસાર મનેલાછે તે સત્યછે, કારણ કે જૈનમતના પ્રમાણિક આચાર્યાએ કોઇ પણ ગ્રંથ પુર્વ ગ્રંથોની છાયા શિવાય મનાવ્યો નથી, માટે જેમને પુાચાય ના વચનમાં શંકા હોય તેઓએ વર્તમાન સમયના જૈનમુનિઓને પુછી લેવું જેઓ તેનું યથામતિ નિરાકરણ કરશે, કારણ કે જેમાં પંડિત અને ગુરૂગમથી ાણનારાછે તેજ સુત્રની રશૈલી અને રૂપે ક્ષા ખરામર સમજે છે.
જેહો મંદગતિ લખેછે કે કોઇ પણ વખત ઉપયોગ ચુક્યા ન હોય તેના કરેલા શાસ્ત્રો પ્રમાણછે,” આ ઉપરથી તેના કહેવા પ્ર માણુ તો ગણધર મહારાજના પણુ વચનો સત્ય નહિ ઠરે, કારણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org