________________
ચૈત્ય શબ્દનો અર્થ સાધુ તથા જ્ઞાન નથી તે વિષે. ૧૮૯
જેઠો હીણપુની આ પ્રશ્નોત્તરની છેવટે લખેછે કે આ વાત. માં અમારે કાંઈ પણ પક્ષપાત નથી”. આ તેણે કેવું લખ્યુંછે કે જ્યારે કોઈ હથીયાર હાથમાં રહ્યું નહીં, બન્નેહાથ હેઠા પડયા ત્યારે શરણે આવવા માટે આજીજી કરેછે પણ તે સાળો તેણે માયા જાળનો કંદ છે.
૩૨ ચૈત્ય શબ્દનો અર્થ સાધુ તથા જ્ઞાન નથી તે વિષે.
બત્રીશમા પ્રશ્નોત્તરની આદ્યમાં ચૈત્ય શબ્દનો અર્થ સાધુ ઠરાવ-વા માટે જેઠા કુમતિગ્યે ચોવીશ ખોલલખ્યાછે, પરંતુ તે તમામ ભૂટાછે કારણ કે ચૈત્ય શબ્દનો અર્થ સૂત્રમાં કોઇ જગ્યામ્બે સાધુ કહ્યો નથી.. જેાએ ચોવીશે ખોલમાં ચૈત્ય શબ્દનો અર્થ દ્વેગ વફળ એ શબ્દના અર્થમાં ચૈત્ય શબ્દનો અર્થસાધુ અને અરિહંત ગ્મેવો કા છે પરંતુ તે ખન્ન થે ખોટાછે. કોઈ પણ સૂત્રની ટીકામાં અથવા ટખામાં તેવો અર્થ કરેલો નથી, તેનો અર્થ તો ઈષ્ટદેવ જે અરિહંત તેની પ્રતિમાની જેમ પન્નુવાસન એટલે શેવા કરૂં એમ કરેલો છે પરંતુ કેટલાએક ટુંકોએ પુસ્તકોમાંના અક્ષર હરતાળથી ભૂસી. નાંખીને નવા મનમાનતા અર્થ લખો દીધાછે પણ તે માનવા યો
ગ્ય નથી.
વળી કોઈ કોષમાં પણ તે શબ્દનો ર્ય સાધુ કર્યા નથી તેમ તિર્થંકર પણ કર્યા નથી; કોષમાં તો કહ્યુંછે કે ચૈત્યબિનૌત્રિ નાવવ, ચૈત્યો નનમમાતર એટલે ચૈત્ય શબ્દે જીનમંદિર, જીન પ્રતિમા તથા ચોતરાબંધ વૃક્ષ સમજવું; તે ઉપરાંત કોઇ પણ વસ્તુનું નામ ચૈત્ય નથી. વળી ત્રેવીશમા તથા ચોવીશમા ખોલમાં આનંદ તથા અંબડનો અધિકાર ફેરવીને લખ્યોછે તે ભાખત સોળમા તથા સત્તરમા પ્રશ્નમાં અગાઉ અમે લખી ગયા છીએ. ટુંકો ચૈત્ય શબ્દનો અર્થ સાધુ કહેછે પરંતુ સત્રમાં તો કોઇ જગ્યાએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org