Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 210
________________ પ પૂજા શ્રી રાયપોણી સૂત્રમાં કહેલી છે. ઈત્યાદિ અનેક સ્થાનકે જીનપ્રતિમા પૂજવાનું મહાળ કહેલું છે માટે જેવા કુમતિની લખેલી તમામ વાતો સ્વમતિ કલ્પનાનીછે. જેઠા હીન પૂન્સીએ ટ્રીપદીએ કરેલી જીનપ્રતિમાની પૂજાનો ખાબતમાં આ ઠેકાણે કેટલીએક કુયુક્તિઓ લખીછે પણ તે સર્વેનો પ્રત્યુત્તર અગાઉ (૧૯) મા પ્રશ્નોત્તરમાં લખી ગયા છીચ્યું. સમકિત સભ્યોહાર, જેઠો કુમતિ લખેછે કે પાણી, ફળ, ફુલ, ધુપ, દીપ વિગેરેના ભગવંત ભોગી નથી તો જેઠાની સદેશ શ્રધ્ધાવાળા ઢુંઢકોને અમે પૂ કીએ છીગ્મ કે તમે ભગવંતને વંદના નમસ્કાર કરોછો તો શું પ્રસુ વંદના નમસ્કારના ભોગી ! શું પ્રભુ એમ કહે કે અને વંદના નમસ્કાર કરો જેમ ભગવંત વંદના નમસ્કારના ભોગી નથી અને પોતે કહેતા પણ નથી કે તમે મને વંદના નમસ્કાર કરો, તેમજ પાણી, ફળ, ફૂલ, ધુપ, દીપ વિગેરેના પ્રભુ ભોગી નથી તેથી પોતે કહેતા નથી કે મારી પુજા કરો, પરંતુ તે કાર્યમાં તો કરવાવાળાની ભક્તિ, મહાલાભનું કારણછે, સમકિતની પ્રાપ્તિ કરાવેછે અને તેથી ધણા વો ભવ સમુદ્રનો પાર પામ્યાછે, એમ શાસ્ત્રોમાં કહેલુંછે તેથી તેમાં જીનેશ્વરની આજ્ઞાપણછે. ઇતિ. -9 ૨૪. મહિઆ શબ્દનો અર્થ. શ્રી લોગસ્સમાં વિત્તિય દ્રિય માદે એવો પાઠ શ્રી આવશ્યક સૂત્રનોછે તેમાંના પહેલા બે શબ્દનો અર્થ “કિર્ત્યા અને વાંદ્યા” એવોછે એટલે તે બે શબ્દો ભાવ પુજા વાચીછે અને ત્રીજા શબ્દનો અર્થ પૂષ્પાદિકથી પૂજા કરવાનોછે એટલે તે દ્રવ્ય પૂજા વાચીછે. ટીકાકારોએ તથા પ્રથમ ટમાના કત્તાઓએ પણ એવોજ અર્થ લખેલોછે; પરંતુ કેટલીએક પ્રતોમાં હુંકોએ સત્યાય ફેરવી નાખીને મનકલ્પિત અર્થ લખ્યોછે; તે પ્રમાણ જેડો નિવ પણ આ પ્રશ્નમાં મહિઆ' શબ્દનો અર્થ “ ભાવપૂજા ” ઠરાવે છે પણ તે અસત્યછે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254