Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 215
________________ જીવદયા નિમિતિ સાધુના વચન વિષે. ૨૦ ગ્રંથસાખ વિના લખવું તે ઉચિત નથી, કારણું કે ગ્રંથનું નામ લખવાથી તે બાબતને મન માનતો ખુલાસો મળી શકે છે, અન્યથા. મળતો નથી. ઈતિ. ૩૬ જીવદયા નિમિત્તે સાધુને વચન વિષે. છત્રીશમા પ્રશ્નોત્તરમાં જેઠા કુમતિએ શ્રી આચારાંગ સૂત્રો પાઠ અને અર્થ ફેરવીને ખોટો લખ્યો છે. પ્રત્યક્ષ ઉત્સવ પરૂપણ કરી છે, તેથી તે સૂત્રપાઠ ખરા અર્થ સાથે તથા પૂર્ણ હકીકત સાથે આ સ્થળે લખ્યો છે. શ્રી આચારાંગ સૂત્રના બીજા તસ્કંધમાં એમ કહ્યું છે કે સાધુ રામાનુગ્રામ વિહાર કરતા જાય છે; રસ્તામાં સાધુની પાસે થઈને હરિનું ટોળું નિકળ્યું હોય અને ત્યાર પછી તે હરિની. પાછળ પારધી આવે, અને તે સાધુને પૂછે કે હે સાધુ! તમે અહીંથી હરિને જતાં જોયાં છે? ત્યારે સાધુ જે કહે તિ સૂત્રપાઠ. આ પ્રમાણે છે. પતઃ ગાવા નાખે વળા અર્થ સાધુ જાણતા હોય તે પણ કહે કે હું જાણતો નથી અર્થાત મેં જોયા નથી. શ્રી યગડાંગ સૂત્રના નવમા અધ્યયનમાં કહ્યું છે કે નહિ પૂર્ણવ્યા, ઉન ધ યુસિસ અર્થ–મુગચ્છા વિના મુવા ન બોલે આ ધર્મ સંયમવંત છે. શ્રી ભગવતિ શતક આઠમે ઉદેસે પહેલે લખ્યું છે કે – मणसच्चजोगपरिणया वयमोसजोगपरिणया અર્થ–મગચ્છાદિકમાં મનમાં સત્ય છે અને વચનમાં અસત્ય છે. આ ત્રણ પાઠને અથે ઢઢકોએ હરતાળથી ભુસાડી નાંખીને મનકલિપન જેવો ગમે તો લખી દીધો છે, માટે એ કંટકો મહા મિથ્યાણી અનંત સંસારી છે. વળી જેઠા કુમતિએ જે જે સૂત્રપાઠ ભણાવાદ બોલવાના નિષેધ માટે લખ્યા છે તે સર્વેમાં ઉ. લેંગમાર્ગને વિષે નિષેધ કરે છે, પરંતુ અપવાદમાં નિષેધ નહિ; Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254