________________
છકાયના આરંભ વિશે.
૧૮
जिवीयस्स १ परिवंदण २ माणण ३ पूयणाए ४ जाइमरणमोयणाए ५ दुःखपडिग्घायहेउ ६ तंसेअहियाए तंसेअबोहिए. एसखलुगंथे १ ए सखलुमोहे २ एसखलुमारे ३ एसखलुनिरए ४
અર્થ–કર્મબંધનના કારણુમાં નિશ્ચય ભગવંતે જ્ઞાનબુદ્ધિએ કરીને હિંસા એ કબંધ છે અને દયા એ નિર્જરા છે, એમ પ્રજ્ઞા કહી. વળી છાતવ્યને અર્થે ૧ પ્રસંશાને અર્થે ૨ માનને અર્થ ૩ પૂજા શ્લાઘાને અર્થે ૪ જન્મ મરણથી છુટવાને અર્થે ૫ દુખ દુર કરવાને અર્થે દક્તિ છ કારણે હિંસા કહી છે તેનું ફળ તિ પુરૂષને અહિત તથા મિથ્યાત્વને વાતે છે વળી વાત છે કારહુથી જે હિંસા કરે તેને તે નિશ્ચયે કર્મબંધનું કારણ છે ૧ તે નિશ્ચિયે અજ્ઞાનપણુનું કારણ છે ? તે નિશ્ચયે અનંત મરણનું વધારનાર છે ૩તિ નિશ્ચયે નકનું કારણ છે. ૪.
પર્વત પાઠ પ્રમાણે તો જેટલા ટુઢકના રીખ, આરીઓ, શ્રાવકો અને શ્રાવકાઓ છે તે સર્વે અહિત, મિથ્યાત્વ, કર્મગાંઠ, મોહ, અને અનંતભરણ પ્રત્યે પ્રાપ્ત થશે, વળી નકે પણ જશે? કારણ કે હક અને શું વિહારમાં નદી ઉતરે છે તેમાં છકાયનો હિંસા ધર્મને વાતે કરે છે, પડિલેહણમાં અસંખ્યાતા વાયુકાયને હણે છે તથા પ્રતિક્રમણદિ અનુષ્ઠાનોમાં વાયુકાયાદિ જીવોની હિંસા ધર્મને વાર્તા એટલે પૂર્વે પાંચમા કારણુમાં કહ્યા પ્રમાણે જન્મ મરણથી છુટવાને અર્થે કરે છે માટે તે કાર્યથી તિઓ નકાદિ વિબના પ્રત્યે પામશે.
વળી ઢંઢક શ્રાવક અને શ્રાવકાઓ આજીવીકાને વાતે છે કાયની હિંસા કરે છે, પોતાની પ્રસંશાને અર્થે કેટલાક કાર્યમાં હિંસા કરે છે, પોતાના માનને માટે પુત્ર પુત્રીઓના વિવાહાદિ કાયેમાં છકાયની હિંસા કરે છે, ગુરૂના દર્શનને માટે ગાડીઓ જોડીને જાય છે, વરસતા વરસાદમાં સામાયક કરવા જાય છે; પડિલેહણ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org