Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 226
________________ ૨૦૧૨ સમતિ સોદ્ધાર, Mફ એટલે અક્ષાદિકની સ્થાપના સ્થાપવી, અને તે ઉપરથી એ પ્રમાણે સ્થાપના કરીએ છીએ. વળી શ્રી વિશેષાવશ્યક સૂત્રમાં લ છે કે " રિમિક દવા અર્થાત ગુરૂ પ્રત્યક્ષ ન હોય તે ગુરૂની સ્થાપના કરવી અને તેને કાદશાવત વંદન કરવું. વળી જેઠા એ સ્થાપનાચાર્યની હાડકું કહીને આશાતના કરી છે, પરંતુતિ કાંઈ પણ વિચાર કર્યો નથી, કારણ કે હુંઢકો પોતાના ગુરૂને વંદના નમસ્કાર કરે છે તેનું શરિર તે હાંડ, માંસ, રૂધીર તથા વિષ્ટાથી ભરેલું હોય છે તો તને વંદના નમસ્કાર શા માટે કરે છે? માટે ટૂંકો વિચાર કરશે! અને એવા કુમતિઓની જાળમાં ન ફસાતાં સત્ય. માર્ગ ગ્રહણ કરશે! - દંઢકો શાસ્ત્રોકત વિધિ મુજબ સ્થાપનાચાર્ય સ્થાપ્યા સિવાય પ્રતિક્રમણદિ ક્રિયા કરે છે તેને અમે પુછીએ છીએ કે જ્યારે તે ઓને પ્રત્યક્ષ ગુરૂને વિરહ હોય છે ત્યારે પ્રતિક્રમમાં તેઓ કોને વંદન કરે છે? તથા ગોવા વાય સંari એ પાઠથી ગુરૂની અધોકાય ચરણુરૂષને ફરસવાનું છે તે જ્યારે ગુરૂજ ન હોય ત્યારે આ ધોકાય કયાંથી આવી? વળી જ્યારે ગુરૂ નહોય ત્યારે હુંઢકો વંદના કરે છે ત્યારે કોની સાથે મસ્તકપાત કરે છે? અને ગુરૂના આગ્રહથી બહાર નીકળતી વખત ગાવસહી કહે છે તે જ્યારે ગુરૂજ નથી ત્યારે અવગહ પણ ક્યાંથી હોય? આ તમામ બાબત ઉપરથી એમ સિદ્ધ થાય છે કે સ્થાપનાચાર્ય શિવાય જેટલી ક્રિયા દ્રઢ તથા તેમના રિખ કરે છે તે સર્વે શાસ્ત્ર વિરૂદ્ધ તેમજ નિરર્થક છે. શ્રાવકો દ્રવ્ય અને ભાવ અને પા કરે છે તેમાં જીનેશ્વર ભગવંતની જળ, ચંદન, કુસુમ, ધૂપ, દીપ, અક્ષત, ફળ અને નિવેદ પ્રમુખે કરીને દ્રવ્ય પા જેવી રીતે કરે છે તેવી રીતે સ્થાપનાચાર્ય ની પણ જળ, ચંદન, બરાસ, વાસક્ષેપ પ્રમુખે કરીને પૂજા કરે છે માટે જેઠો હક લખે છે કે જસ્થાપનાચાર્યને જળ, ચંદન, ધૂપ, દીપ કાંઈ પણ નથી કરતા તે જુઠું છે. અને સાધુ મુનિરાજ તે જેમ અરિહંત ભગવંતની ભાવ પૂજા કરે છે તેમ સ્થાપનાચાર્યની પણું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254