Book Title: Samkit Shallyodhar
Author(s): Dhundhakmati Jethmalji
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 227
________________ જનપ્રતિમા છાસરખી છે તે વિષે. ભાવ પૂજા કરે છે. માટે આ બાબતમાં જેઠાની કુયુક્તિ નિષ્ફળ છે. આ પ્રશ્નોત્તરની છેવટે જે નિરવ લખે છે કે સચિતનો સં ઘટ દેવ જે તિર્થંકર તિને કેમ ઘટશે? તેને ઉત્તર–જે ભાવ તિર્થકરેછે તેને સચિત સંઘટ નથી પરંતુ સ્થાપના તિર્થંકરને સચિતના સંધને કાંઈ પણ બાધક નથી. જે કુમતિએ આવા પ્રશ્નો લખ્યા છે તે ઉપરથી એમજ સિદ્ધ થાય છે કે તિને ચારે નિપાની સમજ મુદલ નહોતી. ઇતિ. ૪૧ જીનપ્રતિમા જીનસરખી છે તે વિષે. એકતાળીશમા પ્રશ્નોત્તરમાં જેઠા હીણુ પુવીએ જીનપ્રતિમા. જન સરખી નથી એમ ઠરાવવા માટે કેટલીએક યુકિતઓ લખી છે પણ તે ભિખ્યા છે કારણ કે સૂત્રમાં ઘણી જગ્યાએ જીનપ્રતિ માને જન સરખી કહી છે, જ્યાં જ્યાં ભાવ તિર્થંકરને વંદના તથા નમસ્કાર કરવા આવવાને અધિકાર છે ત્યાં ત્યાં રે રે કસુવાસ એ શબ્દોએ કરીને દેવ સંબંધી ચૈત્ય જે જનપ્રતિ મા તેની પરેપ પાસના કરીશ એમ કહ્યું છે. વળી શ્રી રાયપશેણી સત્રમાં કહ્યું છે કે પુ vi બિનવા આ પાઠ સુભ દેવતાએ જનપ્રતિમા પૂછ ત્યારે ધુપ કર્યો તે વખતન છે. અને તેમાં કહ્યું છે કે જીનેશ્વરને ધુપ કર્યો. વિચાર કરો કે આ સૂત્રપાઠમાં છ પ્રતિમાને છાવર કહ્યા છે તેથી તથા ઉપર બતાવેલા દષ્ટાંતથી જનપ્રતિમા બન સરખી છે એમ સિદ્ધ થાય છે. આ બાબતમાં જેઠાં મુઢમતિએ જે આગળ લખી છે તે સ4 જુઠી અને સ્વળ કલ્પિત છે. જેઠો લખે છે કે પ્રભુ જળ, પૂષ્પ, ધૂપ, દીપ, વસ્ત્ર, ભુપણું વિગેરેના ભોગી નહોતા અને તમે ભોગી ઠરાવો છો” આ લખાણું અજ્ઞાનતાનું છે કારણ કે પ્રભુ ગૃહસ્થાવાસમાં તે સર્વે વસ્વના ભોગી હતા, એ પ્રમાણે શ્રાવકો જન્માવસ્થાનું આરોપણું કરીને સ્નાન કરાવે છે. અને કુલ ચડાવે છે; વનાવસ્થાનું આરોપણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254