________________
૨૧૪
સમકિત સદ્ધાર. કરીને અલંકાર પહેરાવ છે, અને દિક્ષાવસ્થાનું આરોપણ કરીને નમસ્કાર કરે છે. માટે અરિહંતદેવ ભોગી અવસ્થામાં ભોગી છે અને ત્યાગી અવસ્થામાં ત્યાગી છે, ભગી નથી, પરંતુ ભોગ તથા ત્યાગી બને અવસ્થામાં તિર્થંકરપણું તે છે અને તેથી તિર્થંકર દેવ ગર્ભથી માંડીને નિર્વાણુ પર્યત પજનીકજ છે માટે જેઠા દુર્મતિના લખેલા દુષણુ જિન પ્રતિમાને લાગુ પડતા નથી. વળી અમે હુંટને પુછીએ છીએ કે સમવસરણમાં જ્યારે તિર્થંકર ભગવત આવતા હતા ત્યારે રત્ન જડીત સિંહાસન ઉપર બીરાજતા હતા, ચામ્મરવિંજાતા હતા, શિર ઉપર ત્રણ છત્ર હતા, વિગેરે કેટલીએક સંપદાઓ હતી તો તે અવસ્થા ત્યાગીની છેકે ભોગીની છે? જે ત્યાગી છે તો ચાન્મરાદિ કેમ હોય અને જે ભોગી છે તે ત્યાગી કેમ કહો છો? આ ઉપરથી સમજવાનું તો એમ છે કે ભગવત તે ત્યાગી જ છે પરંતુ ભકતજન પોતાના ભક્તિભાવથી ચામ્મરાદિ વિજે છે તેમજ જિનપ્રતિમાની પણું ભકતજને પૂજા કરે છે તો તે દેખીને ઢકોના હૃદયમાં ત્યાગી ભેગીનું શુળ કેમ ઉઠે છે? જેઓ લખે છે કે ભગવતે ત્યાગેલી વસ્તુને તમે ભગવા છો તો તેમાં પાપ લાગે છે. વળી એ બાબત ઉપર અનાથી - નિનું દ્રષ્ટાંત લખે છે પણ તે દ્રષ્ટાંતને જિનપ્રતિમા સાથે કાંઈ પણે સંબંધ નથી કારણ કે જિનપ્રતિમા છે તે સ્થાપના તિર્થંકર છે, તેને ભોગવવું ન ભોગવવું એમ કાંઈ નથી, તો કરનારાની ભક્તિ છે. અને ત્યાગેલી વસ્તુ ન ભોગવવી તેતો ભાવ તિર્થંકર આશ્રી લાગુ પડતી વાત છે. માટે તે વાત આ ઠેકાણે લખવાની કાંઈ પણ જરૂર નહીં છતાં જેઠાએ લખી છે તેથી તે વથા છે.
વસ્ત્ર પહેરાવવાની બાબત જે કુમતિ આ પ્રશ્નોત્તરમાં - રીથી લખે છે પરંતુ તે બાબતનો પ્રત્યુત્તર ટ્રિપદીના અધિકારમાં લખાઈ ગએલો છે તેથી અહીં લખતા નથી.
જે કુમતિ લખે છે કે “જિનપ્રતિમા જિન સરખી છે તે ભરત, એરવતમાં પાંચમે રે તિર્થંકરનો વિરહ કેમ કહ્યું છે આ લખાણ પણું જેઠા નિભવનું સમજણ વિનાનું છે કારણ કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org